🔥 TRENDING बहोरनपुर थाना क्षेत्र के टीकापुर गांव... પ્રાકૃતિક ખેતીથી અશોકભાઈ તડવી બન્યા આત... ગોધરામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મ... सयला के बवत्रा गांव की स्कूल में शिक्ष... शहीद पवन यादव के अंतिम संस्कार में हंग... ब्यावर जवाजा पंचायत समिति के वार्ड‑4 म...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લાખણી તાલુકાના ટરૂવા ગામે ગૌ સન્માન આહવાન અંતર્ગત ગૌ રથ પધારતા ગ્રામજનો એ ઉમળકા ભેર સ્વાગત કરાયું
Religion

લાખણી તાલુકાના ટરૂવા ગામે ગૌ સન્માન આહવાન અંતર્ગત ગૌ રથ પધારતા ગ્રામજનો એ ઉમળકા ભેર સ્વાગત કરાયું

✍️ Reporter: Rameshbhai Devabhai Patel 🗓 30 Sep 2026, 06:12 PM 👁 128
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાખણી તાલુકાના ટરૂવા ગામે ગૌ સન્માન આહવાન અંતર્ગત ગૌ રથ પધારતા ગ્રામજનો એ ઉમળકા ભેર સ્વાગત કરાયું

લાખણી તાલુકાના ટરૂવા ગામે ગૌ સન્માન આહવાન અંતર્ગત ગૌ રથ પધારતા ગ્રામજનો એ ઉમળકા ભેર સામૈયા થી સ્વાગત કર્યું.. રથ માં આવેલ શાસ્ત્રીજી એ ગ્રામલોકો ને ગૌ સન્માન અભિયાન અને ગૌ માતા ને બચાવવા અને ગાય માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરવા અભિયાન માં જોડાવવા આહવાન કર્યું
📲Get App