Local
ધીમા ગતિએ ચાલતા વાહનો વચ્ચે ડીજેના તાલે ઝૂમ્યા લોકો
શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે, લોકો ડીજેના સંગીત પર ઝૂમીને મનોરંજન કરતા જોવા મળ્યા.
27 Sep 2026
मुख्यमंत्री सम्राट चौधरी ने सुनी 'मन की बात', प्रधानमंत्री के प्रेरक संदेशों की सराहना की
मुख्यमंत्री सम्राट चौधरी ने रविवार को 'मन की बात' के 138वें संस्करण का सीधा प्रसारण सुना और प्रधानमंत्री नरेंद्र मोदी के प्रेरक संदेशों की सराहना की। उन्होंने कहा कि यह कार्यक्रम राष्ट्र निर्माण और जनभागीदारी के लिए प्रेरित करता है।
27 Sep 2026
भागलपुर में बेली ब्रिज पे लगा,लंबा जाम
भागलपुर में पुल के टूटने से यातायात बुरी तरह प्रभावित हुआ है, जिससे लंबा जाम लग गया है। वैकल्पिक बेली ब्रिज बनने से यात्रियों को कुछ राहत मिली है, लेकिन जाम की समस्या बनी हुई है।
27 Sep 2026
नवादा में "आत्मनिर्भर बुनियादी ढांचा पंचायत" थीम पर ग्राम सभाओं का आयोजन, ग्रामीणों की सक्रिय भागीदारी
बिहार सरकार की अभिनव पहल के तहत नवादा जिले की सभी पंचायतों में 26 सितंबर 2026 को "आत्मनिर्भर बुनियादी ढांचा पंचायत" थीम पर ग्राम सभाएं आयोजित की गईं, जिनमें ग्रामीणों ने उत्साहपूर्वक भाग लिया और महत्वपूर्ण सुझाव दिए।
27 Sep 2026
एटा के आर्ष गुरुकुल में विश्व नदी दिवस पर ‘स्वच्छता ही सेवा’ कार्यक्रम का आयोजन, विद्यार्थियों ने प्रतियोगिताओं में दिखाई प्रतिभा
विश्व नदी दिवस के अवसर पर एटा के आर्ष गुरुकुल में ‘स्वच्छता ही सेवा’ कार्यक्रम का आयोजन किया गया, जिसमें विद्यार्थियों ने विभिन्न प्रतियोगिताओं में भाग लेकर नदी संरक्षण का संदेश दिया।
27 Sep 2026
कानपुर: सांसद रमेश अवस्थी ने व्यापार मंडल के साथ की बैठक, सुनीं व्यापारियों की समस्याएं
सांसद सेवा केंद्र पर उद्योग व्यापार मंडल के अध्यक्ष सुनील बजाज एवं पदाधिकारियों के साथ हुई बैठक में सांसद रमेश अवस्थी ने व्यापारियों की समस्याओं को सुनकर समाधान का संकल्प लिया।
27 Sep 2026
एटा में विश्व नदी दिवस पर 'स्वच्छता ही सेवा' कार्यक्रम, विद्यार्थियों ने प्रतियोगिताओं में दिखाई प्रतिभा
विश्व नदी दिवस के अवसर पर आर्ष गुरुकुल में आयोजित 'स्वच्छता ही सेवा' कार्यक्रम में विद्यार्थियों ने विभिन्न प्रतियोगिताओं में भाग लेकर नदी संरक्षण का संदेश दिया। कार्यक्रम का उद्देश्य नदियों के महत्व और स्वच्छता के प्रति जागरूकता फैलाना था।
27 Sep 2026
एटा: अतिवृष्टि से दीवार गिरने से मृत रामप्यारे के परिजनों को ₹4 लाख की सहायता राशि का चेक सौंपा गया
एटा में अतिवृष्टि के कारण दीवार गिरने से हुई मौत के मामले में मृतक रामप्यारे के वारिसान को राज्य आपदा मोचक निधि से ₹4 लाख की सहायता राशि का चेक प्रदान किया गया।
27 Sep 2026સુરત: પલસાણાના ખરભાસી ગામે સામૂહિક રીતે મન કી બાતનો 138મો એપિસોડ નિહાળ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નો 138મો એપિસોડ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ખરભાસી (ડાંભા) ગામે સામૂહિક રીતે નિહાળવામાં આવ્યો. આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડૉ. ગૌતમ ગેડિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
27 Sep 2026સુરત: કડોદરામાં શહીદ ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન
સુરત જિલ્લાના કડોદરા ખાતે શહીદ ભગતસિંહ યુવા બ્રિગેડ દ્વારા શહીદ ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે એક રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું ઉદ્ઘાટન સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું.
27 Sep 2026મંત્રી અર્જુન મોઢવાડિયાએ કાકરાપાર ફોરેસ્ટ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી, બીટગાર્ડ તાલીમાર્થીઓ સાથે સંવાદ
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ખાતે ફોરેસ્ટ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બીટગાર્ડ તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
27 Sep 2026સુરતમાં ડુમસ સી-ફેસના ફેઝ-2ના વિકાસ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કવાયત તેજ
ડુમસ સી-ફેસના ફેઝ-1ની અભૂતપૂર્વ સફળતા બાદ સુરત મહાનગરપાલિકા હવે ફેઝ-2ના નિર્માણ માટે સક્રિય થઈ છે. મનપાએ જિલ્લા કલેક્ટર પાસે જમીનની માંગણી કરી છે.
27 Sep 2026