Local
टोंक: जिला कलेक्टर टीना डाबी के निर्देशन में पंचायत राज चुनाव 2026 हेतु आरक्षण लॉटरी संपन्न
टोंक जिले में आगामी पंचायत राज चुनाव 2026 के लिए आरक्षण की प्रक्रिया जिला कलेक्टर टीना डाबी के निर्देशन में संपन्न हुई। लॉटरी प्रक्रिया कलेक्ट सभागार में आयोजित की गई।
22 Sep 2026
Transgender man, 50, drowns while bathing in Damoh pond; SDRF retrieves body after hour
A 50‑year‑old transgender individual drowned while bathing in a pond in Damoh, Madhya Pradesh. The State Disaster Response Force recovered the body after about an hour of rescue efforts and sent it to the district hospital for post‑mortem.
22 Sep 2026ಕೆ.ಬೇವಿನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಸಾಂಪ್ರದಾಯಿಕ ಗಣೇಶ ವಿಸರ್ಜನೆ
ಹರಿಹರ ತಾಲ್ಲೂಕಿನ ಕೆ.ಬೇವಿನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಶ್ರೀ ವಿನಾಯಕ ದೇವಸ್ಥಾನದಿಂದ ಗಣೇಶನ ಮೆರವಣಿಗೆ ನಡೆದು, ನಂತರ ಸಾಂಪ್ರದಾಯಿಕವಾಗಿ ವಿಸರ್ಜನೆ ನೆರವೇರಿತು.
22 Sep 2026
ગિરનારી ગ્રુપ દ્વારા જલારામ ભક્તિધામ મંદિરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને ભોજન પ્રસાદ
ગિરનારી ગ્રુપ દ્વારા ૨૨/૦૯/૨૬ ના રોજ જલારામ ભક્તિધામ મંદિર ખાતે ચાલતા અન્નક્ષેત્રમાં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને ભોજન પ્રસાદ કરાવીને સેવા કરવામાં આવી.
22 Sep 2026કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત,એકતાનગર સુધીની ટ્રેન યાત્રામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા..
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું,જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે અમદાવાદથી એકતાનગર (કેવડિયા) જવા રવાના થયા..
22 Sep 2026દેણવા ગામે વીજળી પડતાં મહિલાનું કરૂણ મોત
આમોદ તાલુકાના દેણવા ગામે ખેતરમાં કામ કરતી એક મહિલા પર અચાનક વીજળી પડતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક ફેલાયો છે.
22 Sep 2026
Two Workers Injured as Iron Girder Fails During Renovation in Shahdol
A construction site in Shahdol saw a partial collapse after an overloaded iron girder gave way, injuring two laborers despite prior warnings from the contractor.
22 Sep 2026
फर्रुखाबाद: जिला न्यायाधीश, जिलाधिकारी और पुलिस अधीक्षक ने जिला व केंद्रीय कारागार का किया संयुक्त निरीक्षण
फर्रुखाबाद में जिला न्यायाधीश, जिलाधिकारी और पुलिस अधीक्षक ने संयुक्त रूप से जिला और केंद्रीय कारागार का निरीक्षण कर व्यवस्थाओं का जायजा लिया और बंदियों से सीधे बातचीत की।
22 Sep 2026વાગરામાં એક્સપાયરી માલના આક્ષેપો બાદ તંત્રની કાર્યવાહી: સાવરિયા જનરલ સ્ટોર બંધ રાખવા આદેશ
વાગરામાં એક્સપાયરી ડેટવાળો સામાન વેચાતો હોવાના આક્ષેપો બાદ મામલતદારની ટીમે સાવરિયા જનરલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધરી દુકાન બંધ કરાવવા આદેશ આપ્યો છે.
22 Sep 2026સુરત: કડોદરામાં ગણેશોત્સવ અને શાંતિપૂર્ણ વિસર્જન માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ તકેદારી
સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં ગણેશોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સુરક્ષિત વિસર્જન માટે સુરત જિલ્લા પોલીસ તંત્ર ખાસ ધ્યાન રાખી રહ્યું છે.
22 Sep 2026સુરત: બાયોડાયવર્સિટી પાર્કમાં વિવાદો બાદ તંત્ર હરકતમાં, જાળવણી માટે ₹83 લાખના ખર્ચે ખાનગી એજન્સીને કામગીરી સોંપવાની કવાયત
સુરત મહાનગરપાલિકા સંચાલિત બાયોડાયવર્સિટી પાર્કમાં સુરક્ષા અને ગંદકીના વિવાદો બાદ તંત્ર દ્વારા પાર્કના બે ઝોનની જાળવણી અને સફાઈ માટે ₹83 લાખના ખર્ચે ખાનગી એજન્સીને કામગીરી સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
22 Sep 2026નેત્રંગ-વાલિયા રોડ પર ઈકો કારની ટક્કરે વૃદ્ધાનું મોત: બે દિવસમાં બીજો જીવલેણ અકસ્માત, ચાલક ફરાર
નેત્રંગ-વાલિયા રોડ પર દત્તનગરના પાટિયા પાસે પૂરઝડપે આવી રહેલી એક ઈકો કારે રોડ ક્રોસ કરી રહેલા ૮૦ વર્ષીય વૃદ્ધાને અડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું છે.
22 Sep 2026