🔥 TRENDING Congress Leaders Hold Aarti as Vendors... Cyclone Akvan sweeps across North Andh... Andhra Pradesh Proposes Investment Pro... Naidu urges coalition partners to back... RailTel awarded ₹27 crore contract to... Gujarat’s Night Temperatures Expected...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Local

30-year-old missing after boat capsizes while wood‑catching in Kosi River, Supaul

A 30‑year‑old man was swept away when his boat capsized while he was catching wood in the Kosi River near Supaul, Bihar. Three of the four occupants were rescued, while the missing person remains unlocated.

26 Sep 2026

વડાપ્રધાન મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પ્રસારિત થશે

લોકપ્રિય 'મન કી બાત' કાર્યક્રમ આગામી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રવિવારે સવારે ૧૧:૦૦ કલાકે પ્રસારિત થશે. ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણે નાગરિકોને કાર્યક્રમ સાંભળી રાષ્ટ્રસેવાનો સંકલ્પ મજબૂત બનાવવા અપીલ કરી છે.

26 Sep 2026

સાબરકાંઠા: પ્રાંતિજના કાટવડ બ્રિજ પાસે ટ્રકમાં આગ લાગતા અફરાતફરી, ફાયર ટીમે સમયસર કાબૂ મેળવ્યો..

નેશનલ હાઇવે નંબર 48 પર પ્રાંતિજના કાટવડ બ્રિજ નીચે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. સમયસર ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી મોટી દુર્ઘટના ટાળી હતી..

26 Sep 2026

कटिहार में ‘नो हॉर्न संडे’ का ऐलान: बेवजह हॉर्न बजाने पर लगेगी लगाम

कटिहार शहर में अब रविवार को बेवजह हॉर्न बजाने पर रोक लगा दी गई है। इसके साथ ही अस्पतालों और स्कूलों के आसपास के इलाकों को पूरी तरह नो-हॉर्न जोन घोषित किया गया है।

26 Sep 2026

સુરતમાં 71,938 ગણેશ પ્રતિમાઓનું ઇકો-ફ્રેન્ડલી વિસર્જન સંપન્ન

સુરત મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણની જાળવણી માટે તાપી નદી અને કુદરતી જળાશયોમાં પ્રતિમા વિસર્જન પર પ્રતિબંધ મૂકી 21 કૃત્રિમ તળાવોની વ્યવસ્થા ગોઠવાઈ હતી, જેમાં કુલ 71,938 મૂર્તિઓનું સફળતાપૂર્વક વિસર્જન થયું.

26 Sep 2026

भारत गेट के स्विमिंग पूल में गंदे पानी से पक्षियों की जान का खतरा

भारत गेट स्थित स्विमिंग पूल में जमा गंदे पानी के कारण स्थानीय पक्षियों के जीवन पर संकट मंडराने लगा है। पानी की बदहाली पक्षियों के लिए जानलेवा साबित हो सकती है।

26 Sep 2026

Kanak Digital Airs 5PM Headlines on 26 September 2026

Kanak Digital broadcast its 5PM headline bulletin on 26 September 2026, summarizing the day's top stories.

26 Sep 2026

Bear climbs tree to escape heavy rain in Nilagiri, Odisha; rescue underway

A wild bear in Nilagiri, Odisha, took refuge on a tree as heavy rain battered the region, prompting forest officials to initiate a rescue operation.

26 Sep 2026

ડિંડોલી-ખરવાસા નહેરોમાંથી 3,000થી વધુ ગણેશ પ્રતિમાઓનું પુનઃવિસર્જન

ગણેશોત્સવ બાદ ડિંડોલી-ખરવાસા વિસ્તારની નહેરોમાં અર્ધવિસર્જિત હાલતમાં મળી આવેલી 3,000થી વધુ ગણેશ પ્રતિમાઓને શ્રી માધવ ગૌશાળાના ગૌસેવકો દ્વારા બહાર કાઢી મગદલ્લા ઓવારા ખાતે શ્રદ્ધાપૂર્વક પુનઃવિસર્જિત કરવામાં આવી.

26 Sep 2026

ਹੁਸ਼ਿਆਰਪੁਰ 'ਚ ਟਰੱਕ ਡਰਾਈਵਰ ਨੂੰ ਆਈ.ਟੀ.ਆਈ. ਕੋਲ ਆਇਆ ਹਾਰਟ ਅਟੈਕ

ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਦੇ ਆਈ.ਟੀ.ਆਈ. ਦੇ ਨੇੜੇ ਵਾਪਰੀ ਇੱਕ ਦਰਦਨਾਕ ਘਟਨਾ ਵਿੱਚ ਇੱਕ ਟਰੱਕ ਡਰਾਈਵਰ ਨੂੰ ਅਚਾਨਕ ਹਾਰਟ ਅਟੈਕ ਆ ਗਿਆ।

26 Sep 2026

માંડવીના ગામતળાવ બુજરંગ મહિલા મંડળ દ્વારા મઢી સુગર ફેક્ટરીમાં ભજન સંધ્યા

માંડવી તાલુકાના ગામતળાવ બુજરંગ મહિલા મંડળ દ્વારા મઢી સુગર ફેક્ટરી ખાતે સાંસ્કૃતિક ઉત્સવ સમિતિના આમંત્રણથી ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

26 Sep 2026

કામરેજમાં ગણેશ વિસર્જનના દિવસે બે દુર્ઘટનાઓમાં ૭નાં મોત, અનેક પરિવારો શોકમાં

કામરેજ તાલુકામાં ગણેશ વિસર્જનના પવિત્ર દિવસે બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં કુલ સાત લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો. એક તરફ જ્યાં ભક્તો ગણપતિ બાપ્પાને વિદાય આપી રહ્યા હતા, ત્યાં બીજી તરફ અકસ્માત અને ડૂબી જવાની ઘટનાઓએ અનેક પરિવારોને કાયમી દુઃખ આપ્યું.

26 Sep 2026
📲Get App