स्थानीय
कनक न्यूज़ ओडिशा ने 26 सितम्बर 2026 को 12NOON हेडलाइन्स प्रसारित किए
कनक न्यूज़ ओडिशा ने 26 सितंबर 2026 को 12NOON हेडलाइन्स कार्यक्रम में ओडिया ब्रेकिंग न्यूज़ प्रस्तुत की।
26 सित. 2026
राजस्थान: भिवाड़ी औद्योगिक क्षेत्र में भयंकर आग, धुआँ दूर-दूर तक फैला
राजस्थान के भिवाड़ी औद्योगिक क्षेत्र में भयंकर आग लगी, जिससे धुआँ दूर-दूर तक दिखाई दिया।
26 सित. 2026કડોદરા નગરપાલિકા દ્વારા આંગણવાડી કાર્યકરો, હેલ્પર અને આશા વર્કરોનું સન્માન
કડોદરા નગરપાલિકા ખાતે રાજ્ય સરકારના ‘આંગણ સેવા ઉત્સવ’ નિમિત્તે આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કરોના યોગદાનને બિરદાવવા એક સન્માન સમારોહ યોજાયો હતો. સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી અંકુર દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
26 सित. 2026
Uber, Ola, Rapido ડ્રાઇવરોના પ્રશ્નો પર ગુજરાત સરકારનો હસ્તક્ષેપ: ગાંધીનગરમાં મહત્વની બેઠક
અમદાવાદમાં એપ આધારિત કેબ/ઓટો સેવાઓના બહિષ્કાર બાદ, ગુજરાત સરકાર Uber, Ola અને Rapidoના ડ્રાઇવરોના પ્રશ્નોને લઈને સક્રિય થઈ છે. 28 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી ખાતે આ મુદ્દે મહત્વની બેઠક યોજાશે.
26 सित. 2026માંગરોળ: કુંવારદા ગામે ગણેશ વિસર્જન વેળાએ આધેડ ડૂબી ગયા, 24 કલાક બાદ પણ ભાળ નહીં
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુંવારદા ગામે ગણેશ વિસર્જન દરમિયાન એક દુર્ઘટના બની હતી. 45 વર્ષીય સુરેશભાઈ વસાવા તળાવમાં ડૂબી ગયા હતા અને 24 કલાકથી વધુ સમય વીતી જવા છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.
26 सित. 2026વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ સુરતમાં વન વિભાગની નવી ટ્રાન્ઝિટ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સુરત જિલ્લાના બે દિવસીય પ્રવાસે માંડવી ખાતે વન વિભાગ દ્વારા નિર્મિત નવી ટ્રાન્ઝિટ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું.
26 सित. 2026સાગબારામાં જંગલની જમીન મુદ્દે વન વિભાગ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, મનસુખ વસાવાએ કર્યો આકરો વિરોધ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલની જમીન ખેડવાના મુદ્દે રાજકીય ગરમાવો વધી ગયો છે. વન વિભાગ દ્વારા ખેડૂતોને અટકાયતમાં લેવાના પ્રયાસ બાદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓની કાર્યવાહીને અંગ્રેજોના શાસન સાથે સરખાવી વિરોધ નોંધાવ્યો હતો.
26 सित. 2026ઉમરપાડાની સિઝન હોસ્ટેલમાં રમતા 11 વર્ષીય બાળકનું માથામાં ઈજા બાદ મોત
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામે આવેલી સિઝન હોસ્ટેલમાં અભ્યાસ કરતા 11 વર્ષીય બાળકનું રમતા-રમતા પડી જવાથી માથામાં ગંભીર ઈજા થઈ હતી. 6 દિવસની સારવાર બાદ તેનું મોત થયું છે.
26 सित. 2026
कुर्कुशेत्र पुलिस अधिकारी दुर्घटना पीड़ित को बचाने के दौरान घायल
कुर्कुशेत्र में एक पुलिस अधिकारी दुर्घटना पीड़ित को बचाने के दौरान घायल हो गया।
26 सित. 2026સુરતમાં ગણેશ વિસર્જન બાદ ટ્રેક્ટર પરથી પટકાયો યુવક, સારવાર દરમિયાન મોત
ડુમ્મસ દરિયાકિનારે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરીને પરત ફરી રહેલો 18 વર્ષીય અશ્વિન મેસુરીયા ચાલુ ટ્રેક્ટર પરથી નીચે પટકાતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું બાદમાં હોસ્પિટલમાં મોત નીપજ્યું.
26 सित. 2026
807 एंट्र प्रांत के शराब की दुकानों का नया आवंटन
एंट्र प्रांत सरकार ने 807 शराब की दुकानों को नए लाइसेंस आवंटन के लिए तैयार किया है।
26 सित. 2026
कर्नाटक ऊर्जा विभाग ने बनाया संकट प्रबंधन समूह, रोज़ाना बिजली आपूर्ति और मांग पर निगरानी
कर्नाटक ऊर्जा विभाग ने एक संकट प्रबंधन समूह गठित किया है, जो रोज़ाना बिजली आपूर्ति और मांग पर निगरानी करेगा।
26 सित. 2026