स्थानीय
सिक्किम के हाई कोर्ट ने जलवायु‑सहनीय सड़कों के समिति में एनएचपीसी, आईआरसीओएन, आईआईटी विशेषज्ञों को शामिल करने का आदेश दिया
सिक्किम के हाई कोर्ट ने एनएचपीसी, आईआरसीओएन और आईआईटी के विशेषज्ञों को जलवायु‑सहनीय सड़क समिति में शामिल करने का निर्देश दिया, ताकि सड़क परियोजनाओं में तकनीकी योगदान बढ़ाया जा सके।
27 सित. 2026
सिक्किम के मंत्री ने रिम्बी में हुए भूस्खलन स्थल का निरीक्षण किया, राहत कार्यों की समीक्षा की
सिक्किम के एक मंत्री और अधिकारियों ने रिम्बी क्षेत्र में हुए भूस्खलन के प्रभाव का मूल्यांकन करने और चल रही राहत कार्यों की समीक्षा करने के लिए स्थल का निरीक्षण किया।
27 सित. 2026
ભાદરવી પૂનમ મેળાના સફળ આયોજન બદલ વહીવટી તંત્ર દ્વારા અંબાજી સુધી ભવ્ય પદયાત્રા..
ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ ના સફળ આયોજન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને DDOના નેતૃત્વ હેઠળ વહીવટી તંત્ર દ્વારા અંબાજી મંદિર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું..
27 सित. 2026
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ઉત્તમ વ્યવસ્થા..
અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં માઈભક્તો માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા દરરોજ ૩૨ લાખ લિટર પીવાના પાણીનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે..
27 सित. 2026
દાંતા-અંબાજી માર્ગ પર 'અંબિકા સેવા કેમ્પ': ૯ વર્ષથી પદયાત્રીઓ માટે રજવાડી આતિથ્ય..
સાણંદના ગોધાવી ગામના માઇભક્તો દ્વારા હરિવાવ ખાતે છેલ્લા ૯ વર્ષથી અવિરત ચાલતા 'અંબિકા સેવા કેમ્પ'માં દરરોજ ૭૦-૮૦ હજાર પદયાત્રીઓને રજવાડી આતિથ્ય આપવામાં આવી રહ્યું છે..
27 सित. 2026
1st IRB ने चुराचंदपुर, मणिपुर में सामुदायिक आउटरीच कार्यक्रम शुरू किया
पहले भारतीय रेलवे बोर्ड (IRB) ने मणिपुर के चुराचंदपुर में सामुदायिक आउटरीच कार्यक्रम आयोजित किया, जिसका उद्देश्य स्थानीय जुड़ाव को बढ़ावा देना है।
27 सित. 2026અંબાજી કંટ્રોલ રૂમ: ભાદરવી પૂનમ મેળામાં ૨,૬૨૫ થી વધુ વિખૂટા પડેલા યાત્રિકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું..
અંબાજી ખાતે કાર્યરત મુખ્ય કંટ્રોલ રૂમ ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન વિખૂટા પડેલા ૨,૬૨૫ થી વધુ પદયાત્રીઓને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં સફળ રહ્યું છે. આ કંટ્રોલ રૂમ યાત્રિકોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડી રહ્યું છે..
27 सित. 2026
दिल्ली‑जयपुर हाईवे पर नीमराणा में बस‑बाइक टकराव, दो मौत, एक गंभीर
रविवार दोपहर दिल्ली‑जयपुर हाईवे‑48 पर नीमराणा में हुई टक्कर में बाइक सवार संदीप शर्मा और उनकी भांजी की मौत, उनकी बहन गंभीर रूप से घायल।
27 सित. 2026
नवादा में NH-20 फ्लाईओवर पर खतरनाक गड्ढा, हादसे की आशंका, सुरक्षा पर सवाल
नवादा शहर के सद्भावना चौक के ऊपर बने NH-20 फ्लाईओवर पर एक बड़ा गड्ढा वाहन चालकों के लिए जानलेवा साबित हो सकता है। स्थानीय लोगों ने तत्काल मरम्मत और सुरक्षा उपायों की मांग की है।
27 सित. 2026
एटा के पीतल उत्पादों ने उत्तर प्रदेश इंटरनेशनल ट्रेड शो-2026 में बटोरी सराहना, 31 हजार की बिक्री
ग्रेटर नोएडा में आयोजित उत्तर प्रदेश इंटरनेशनल ट्रेड शो-2026 में जलेसर के जीआई टैग प्राप्त पीतल के घुंघरु और घंटियों ने राष्ट्रीय व अंतर्राष्ट्रीय खरीदारों का ध्यान आकर्षित किया, पहले दिन 31 हजार रुपये से अधिक की बिक्री दर्ज की गई।
27 सित. 2026ભરૂચ નગરપાલિકા દ્વારા ખુલ્લામાં કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ
ભરૂચ શહેરમાં સ્વચ્છતા જાળવવાના ઉદ્દેશ્ય સાથે, નગરપાલિકાએ જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. રાત્રિ દરમિયાન ખાસ ડ્રાઇવ ચલાવીને નિયમોનો ભંગ કરનારાઓને દંડ ફટકારવામાં આવ્યો.
27 सित. 2026અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહે દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી બતાવી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સાબરમતી સ્ટેશન પરથી દેશની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સંચાલિત ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું.
27 सित. 2026