🔥 ट्रेंडिंग वकील की हत्या केस में पुलिस ने पाँच गि... दिल्ली कोर्ट ने एंटी‑एसआईआर विरोध में... एंजेल टेटरबे को मुंबई में अंतरराष्ट्री... एमी इज़ अब प्रीमियर टेलीविज़न अवॉर्ड्स... 2027 से एमी अवॉर्ड्स का प्रसारण प्राइम... मार्केट में शॉर्ट फ़िल्म प्रीमियर, WSF...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

स्थानीय

महिला कलेक्टर ने एमपी हाईकोर्ट में व्यक्तिगत रूप से माफी मांगी, आदेश पालन की जानकारी दी

जिला कलेक्टर ने व्यक्तिगत रूप से एमपी हाईकोर्ट में उपस्थित होकर माफी मांगी और आदेश के पालन की स्थिति पर जानकारी दी।

30 सित. 2026

પોરબંદરમાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના 25મા સાંસ્કૃતિક વન ‘સર્વોદય વન’નું લોકાર્પણ

મહાત્મા ગાંધીના સર્વોદયના વિચારથી પ્રેરિત અને પોરબંદરની ઐતિહાસિક ઓળખને ઉજાગર કરતું રાજ્યનું 25મું સાંસ્કૃતિક વન ‘સર્વોદય વન’ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. 1 ઓક્ટોબરે ખુલ્લું મુકાયું.

30 सित. 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડભોઇના નાંદોદી ભાગોળની અચાનક મુલાકાત લઈ સફાઈની સૂચના આપી

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડભોઇના નાંદોદી ભાગોળ વિસ્તારની અચાનક મુલાકાત લીધી હતી અને તળાવ તથા આસપાસના ગંદકીગ્રસ્ત વિસ્તારનું જાતે નિરીક્ષણ કર્યું હતું.

30 सित. 2026

જિલ્લા સ્તરીય CRZ સમિતિની બેઠક યોજાઈ, અધિકારીઓને સૂચનાઓ અપાઈ

જિલ્લા સ્તરીય CRZ સમિતિ દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

30 सित. 2026

મિયાણીમાં ખાડીના ડ્રેજીંગ કામનું નિરીક્ષણ અને ગ્રામજનો સાથે ચર્ચા

મિયાણી મુકામે ખાડીમાં ચાલી રહેલા ડ્રેજીંગ કામનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું અને ગામલોકોની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી.

30 सित. 2026

રાપર નજીક નંદાસર ગામ પાસે ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત, ભચાઉ ફાયર ટીમ દ્વારા મૃતદેહ બહાર કઢાયો

રાપર તાલુકાના નંદાસર ગામ પાસે નદીમાં ન્હાવા પડેલા બે યુવકોમાંથી એકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ દ્વારા 4 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.

30 सित. 2026

ગોંડલ તાલુકાના ડેમોને સૌની યોજના સાથે જોડવા ગાંધીનગરમાં રજૂઆત

ગોંડલ તાલુકાના નાના-મોટા ડેમોને સૌની યોજનાની મુખ્ય પાઇપલાઇન સાથે જોડી પાણી પહોંચાડવા અંગે ગાંધીનગર સચિવાલય ખાતે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ અને સૌની યોજનાના સચિવ સાથે ધારાસભ્ય જયરાજસિંહજી જાડેજા સહિતના આગેવાનોએ ચર્ચા કરી.

30 सित. 2026

सिक्किम उच्च न्यायालय में मुकदमों का बोझ बढ़ा 306 तक, दायरियाँ निपटान से आगे

सिक्किम उच्च न्यायालय ने 306 मामलों के बढ़ते बोझ की सूचना दी, जहाँ नई दायरियाँ निपटान से आगे हैं।

30 सित. 2026

ભુજ અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળીની જમીન પર ટ્રેક્ટર દ્વારા ખેડાણ કરી કબજો મેળવ્યો

ધ્રંગ ખાતે ભુજ અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળીની સર્વે નં. 29ની જમીન પર ટ્રેક્ટર દ્વારા ખેડાણ કરીને સ્થળ પર કબજો મેળવવામાં આવ્યો. આ કાર્યક્રમ મહેસૂલ તંત્રની ઊંઘ ઉડાડવા અને બાકી જમીનનો કબજો સોંપવા માટે યોજાયો હતો.

30 सित. 2026

भागलपुर: विक्रमशिला सेतु 30 सितंबर से 90 दिनों के लिए वाहनों के लिए बंद, वैकल्पिक फेरी सेवा शुरू

भागलपुर में विक्रमशिला सेतु 30 सितंबर की आधी रात से 90 दिनों के लिए सभी प्रकार के वाहनों के लिए पूरी तरह से बंद कर दिया गया है। यात्रियों की सुविधा के लिए गंगा नदी में एक निःशुल्क फेरी सेवा शुरू की गई है।

30 सित. 2026

ગાંધીનગરમાં પ્રાઈવેટ બાઈક ટેક્સી બંધ કરાવવા રિક્ષા-ટેક્સી ચાલકોનો RTO કચેરીએ ઉગ્ર વિરોધ

ગાંધીનગર RTO કચેરી ખાતે રિક્ષા-ટેક્સી ચાલકોએ પ્રાઈવેટ બાઈક ટેક્સી સામે કાર્યવાહી અને ભાડા નિર્ધારણ સહિતના મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આશરે 10 હજાર ચાલકોએ કચેરીનો ઘેરાવ કર્યો હતો.

30 सित. 2026

नवादा डीएम ने आश्रय गृह, निर्माणाधीन अस्पताल और संजीवनी बाटिका पार्क का किया निरीक्षण, दिए आवश्यक निर्देश

नवादा के जिला पदाधिकारी रवि प्रकाश ने बुधवार को बृहद आश्रय गृह, निर्माणाधीन 200 बेड वाले सदर अस्पताल और संजीवनी बाटिका पार्क का निरीक्षण किया। उन्होंने संबंधित अधिकारियों को व्यवस्थाओं में सुधार और निर्माण कार्य में तेजी लाने के निर्देश दिए।

30 सित. 2026
📲Get App