🔥 ट्रेंडिंग गोविंदगढ़ पंचायत समिति के वार्ड-13 में... બચપણ ના મિત્રો નો સ્નેહમિલન કાર્યક્રમ... ਮਿਤੀ 23.11.26 ਨੂੰ SDM ਸਾਹਿਬ ਕਰਨਗੇ ZOOM... હિંમતભાઈ આસોદરિયાનો વીજ શોકથી મૃત્યુ,... ದೇವದುರ್ಗ ದಲ್ಲಿ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ 48ನೇ ಜನ... સાબરકાંઠાના હિંમતનગરમાં શ્રી ઉમિયા પરિ...
22 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

स्थानीय

जेटीपीएल सोसायटी के निवासियों ने मोहाली नगर परिषद में शामिल होने की माँग की

मोहाली की जेटीपीएल सोसायटी ने नगर परिषद में शामिल होने की औपचारिक मांग की है, जिससे उसे प्रतिनिधित्व मिल सके।

01 अक्टू. 2026

फेज‑7, मोहाली में टूटी सड़क पर हादसे में चालक गंभीर रूप से घायल

मोहाली के फेज‑7 में टूटी सड़क पर गाड़ी पलटने से चालक को गंभीर चोटें आईं, अधिकारियों ने बताया।

01 अक्टू. 2026

ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વીંકલ કે. પટેલનું સન્માન

કાદરી જીલાની સેવા ટ્રસ્ટ, સહકાર સેવા મંડળ અને હાટકેશ સેવા મંડળ દ્વારા ભુજ શહેર નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વીંકલ કે. પટેલની સરાહનીય કામગીરી બદલ તેમનું શાલ, બુકે અને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું.

01 अक्टू. 2026

ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહને જન્મદિનની શુભેચ્છા પાઠવવામાં આવી

કાદરી જીલાની સેવા ટ્રસ્ટ, સહકાર સેવા મંડળ અને હાટકેશ સેવા મંડળ દ્વારા ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી શીતલભાઈ શાહના જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

01 अक्टू. 2026

તેરા-નલિયા રોડ પર મીઠાના કણો ઉડવાથી વાહનચાલકોના જીવ જોખમમાં

હાજીપીરથી જખૌ મીઠું પરિવહન કરતા ટ્રેલરોમાંથી ઉડતા મીઠાના કણોને કારણે તેરા-નલિયા રોડ પર અકસ્માતનું જોખમ વધી ગયું છે. એક વાહનચાલકની આંખમાં મીઠું જતાં માંડ અકસ્માત ટળ્યો હતો.

01 अक्टू. 2026

गोला गोकर्णनाथ में खुला नया सिनेमाघर 'स्टारलाइट सिनेमा', मनोरंजन का नया केंद्र

गोला गोकर्णनाथ शहर के बांकेगंज रोड पर 'स्टारलाइट सिनेमा' का भव्य शुभारंभ हुआ है, जो स्थानीय लोगों को आधुनिक सुविधाओं के साथ बेहतर सिनेमाई अनुभव प्रदान करेगा।

01 अक्टू. 2026

ટ્રાફિક સિગ્નલના અમલને બદલે ટુ-વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલાત સામે પોલીસ વિભાગને રજૂઆત

પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણ અને સિગ્નલના અમલને બદલે માત્ર ટુ-વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલવાની નીતિ સામે નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં ટ્રાફિક નિયમોના પાલનમાં સમાનતા અને અસરકારક અમલીકરણની માંગ કરવામાં આવી છે.

01 अक्टू. 2026

ભુજમાં "સેવા મારું યોગદાન" અભિયાન હેઠળ સરકારી આદિજાતિ કુમાર છાત્રાલયની મુલાકાત

વડાપ્રધાનના ૨૫ વર્ષના શાસનકાળની ઉજવણી નિમિત્તે યોજાયેલા "સેવા સંકલ્પ અભિયાન"ના ભાગરૂપે ભુજ ખાતે સરકારી આદિજાતિ કુમાર છાત્રાલયની મુલાકાત લેવાઈ હતી.

01 अक्टू. 2026

મહેસાણામાં ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ના નિર્માણ અર્થે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચિંતન શિબિરનું આયોજન..

મહેસાણા ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ના નિર્માણ માટે ઉત્તર ગુજરાત વર્તુળ કક્ષાની ‘ચિંતન શિબિર’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું..

01 अक्टू. 2026

હિંમતનગર લૉ કોલેજ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સફાઈ અભિયાન અને શ્રમદાન..

સાબરકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત હિંમતનગર લૉ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સફાઈ અભિયાન અને શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું..

30 सित. 2026

बारापुला एलिवेटेड रोड फेज-3 का पहला दिन ग्राउंड कार्य आरम्भ

बारापुला एलिवेटेड रोड फेज-3 पर निर्माण दलों ने पहला दिन ग्राउंड कार्य आरम्भ किया है। यह कार्य दिल्ली की यातायात सुविधा बढ़ाने के प्रयासों का हिस्सा है।

30 सित. 2026

માંડવી દૂધ મંડળીના પ્રમુખ-મંત્રી સામે સભાસદોની જિલ્લા રજિસ્ટ્રારને ફરિયાદ

સુરત જિલ્લાના માંડવી તાલુકાની લુહારવડ દૂધ મંડળીના પ્રમુખ અને મંત્રી સામે હિસાબો અને વહીવટના સવાલોથી બચવા વાર્ષિક સભા અધવચ્ચે છોડી ભાગી ગયાનો આરોપ મુકી જિલ્લા રજિસ્ટ્રારને ફરિયાદ કરવામાં આવી છે.

30 सित. 2026
📲Get App