Gujarat — News
રાજકોટથી ૪૦૦+ કિમી પગપાળા ચાલીને ૨૫મા વર્ષે અંબાજી પહોંચ્યો 'શ્રી અંબા ખોડીયાર મંદિર'નો સંઘ..
27 Sep 2026
માંડવી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો: બે મહિલા આરોપી ઝડપાઈ, ₹9 લાખનો મુદ્દામાલ કબજે
27 Sep 2026
ઘોડાગામથી થુલેટા ગામ જવાના રસ્તા પરથી વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ રેડ દરમિયાન આરોપી કારચાલક નાસી છૂટ્યો, રૂ.10.32 લાખનો મુદ્દામાલ કબજે
27 Sep 2026અંબાજી કંટ્રોલ રૂમ: ભાદરવી પૂનમ મેળામાં ૨,૬૨૫ થી વધુ વિખૂટા પડેલા યાત્રિકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું..
27 Sep 2026
📍 Rajkot
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનની થાળીમાં જીવાત મળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સવાલો ઉઠ્યા છે. less
27 Sep 2026
📍 Surat
મહુવા સુગર ફેક્ટરીની ચૂંટણી: ૧૫ બેઠકો માટે ભાજપના બે જૂથો વચ્ચે રસાકસીભર્યો જંગ
27 Sep 2026
સાબરકાંઠા LCB દ્વારા રાજસ્થાનથી આવતા વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ગાડીઓ અને પાંચ આરોપીઓને ઝડપ્યા..
27 Sep 2026૩યના તવ। રોડ પર પેટ્રોલ પંપમાં મહિલા કર્મચારી અને ગ્રાહક વચ્ચે મારામારી
27 Sep 2026
સાબરકાંઠા LCB દ્વારા રાજસ્થાનથી આવતી ૩ ગાડીઓમાંથી ₹૧૪ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, ૫ આરોપીઓની ધરપકડ
27 Sep 2026