Gujarat — News
📍 Rajkot
રાજકોટ શહેર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલો આશરે ₹3 કરોડનો દારૂ આજે સોખડા ગામના મેદાન ખાતે બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવ્યો. દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળતાં સ્થળ પર મોટી કાર્યવાહી જોવા મળી હતી.
29 Sep 2026
📍 Bhavnagar
સ્થાનિક વિસ્તારમાં ચોરીના બનાવોના અનેક વીડિયો સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં ચોરીની ઘટનાઓ કેદ થયેલી જોવા મળે છે. આ મામલે તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
29 Sep 2026ડીસા-પાલનપુર હાઈવે પર ટ્રક-બાઈક અકસ્માતમાં એકનું મોત, ટ્રાફિક જામ
29 Sep 2026
થાણાપીપળી PHCને મળ્યું નવું ફ્રિઝ, પ્રવીણભાઈ ચાવડાએ પૂર્ણ કર્યું વચન
29 Sep 2026
📍 Rajkot
Rajkotના વર્ધમાન નગરમાં મકાનમાં ચાલતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ ટીમની રેડ, એક યુવતીને મુક્ત કરાવાઈ
29 Sep 2026
📍 Bhavnagar
ઉગલવાણથી બીલા ગામને જોડતા માર્ગ પર ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ છે. રોડનું કામ શરૂ થતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. રોડ પૂર્ણ થયા બાદ આવાગમન વધુ સરળ બનવાની આશા છે.
29 Sep 2026
📍 Ahmedabad
અમદાવાદમાં માર્ગ સલામતી અંગે 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ કાર્યક્રમ યોજાયો
29 Sep 2026કંડલા કાસેઝમાં પ્રદૂષણ: રહેણાંક વિસ્તારોમાં લોકો પરેશાન
29 Sep 2026
મોટા ફોફળીયા ગામે યોજાયો રક્તદાન કેમ્પ, ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે મુલાકાત લીધી
29 Sep 2026
📍 Bhavnagar
આજ તા.29/09/2026 ના રોજ *શ્રી ઉગલવાણ પ્રાથમિક શાળામાં* *કાનાભાઈ વાઘાભાઈ નકુમના શ્રાધ્ધ નિમિત્તે શાળાના બાળકોને પાવભાજીનું સ્વાદિષ્ટ ભોજન શીલાભાઈ કાનાભાઈ નકુમ તરફથી કરાવવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે🙏🏻💐💐
29 Sep 2026ભાદરવી પૂનમના મહામેળા બાદ NSS દ્વારા ‘મહા સ્વચ્છતા અભિયાન’ યોજાયું*
29 Sep 2026