Local
લિંબાયત ઝોનથી VNSGU યુનિવર્સિટી સુધી બસ પરિવહનનું આયોજન
આવતીકાલે 07/10/2026ના રોજ સવારે 8:00 વાગ્યે લિંબાયત ઝોનથી તમામ બસો રવાના થશે અને કાર્યક્રમ સ્થળ અને VNSGU યુનિવર્સિટી સુધી પહોંચાડવામાં આવશે.
આવતીકાલે 07/10/2026ના રોજ સવારે 8:00 કલાકે તમામ બસો લિંબાયત ઝોન વિસ્તારથી રવાના થશે, સીધા કાર્યકર્મ સ્થળ પર જવાનું છે.
અમે ફાળવવામાં આવેલ પાર્કિંગ પ્લોટ નં. 5 ખાતે બસ ઊભી રાખવાની રહેશે.
ત્યારબાદ તમામે ત્યાંથી ડોમ ખાતે બ્લોક નં. 8માં જવાનું રહેશે.
પ્રોગ્રામની સમાપ્તિ બાદ તમામે પદયાત્રા કરીને વાય જંક્શનથી VNSGU યુનિવર્સિટી ખાતે સોમેશ્વરા જંક્શન તરફ પદયાત્રા સ્વરૂપે BRTS લેનમાં આવવાનું રહેશે.
VNSGU યુનિવર્સિટીથી અણુવ્રત દ્વાર તરફના સર્વિસ રોડ/લેનમાં તમામ બસો ઊભી રાખવામાં આવશે. ત્યાંથી તમામે પોતાની ફાળવેલ બસમાં બેસી પરત પોતાના ઝોન ખાતે ફરવાનું રહેશે.