🔥 TRENDING गयाजी में आयोजित होने वाले पितृपक्ष मे... Luthra Brothers Surrender After Suprem... Tarun Tejpal Surrenders in Goa Court t... Supreme Court Cancels Bail, Goa Nightc... Dwayne Johnson Loses 22 Kilos in a Yea... Jalandhar: Crowd Attacks Mining Team A...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Varsad

✍️ Reporter: Sabir Haji 🗓 14 Sep 2026, 01:38 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

દેવભૂમિ દ્વારકા: રૂપેણ બંદર પર વરસાદી છાંટણા થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરણા
દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર વિસ્તારમાં આજે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. લાંબા રાહ જોયા બાદ રૂપેણ બંદર અને આસપાસના દરિયાઈ વિસ્તારોમાં હળવા વરસાદી છાંટણા (ઝરમર વરસાદ) શરૂ થતાં સ્થાનિક લોકો અને માછીમારોએ રાહત અનુભવી છે.
વરસાદી છાંટણાને કારણે વિસ્તારના વાતાવરણમાં ક્ષણભર માટે આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી. બંદર પર કામ કરતા શ્રમિકો અને માછીમારોમાં વરસાદના આ આગમનથી ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકોમાં પણ આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
📲Get App