🔥 TRENDING Rajasthan PTET Counselling 2026 Family Offers 11.4kg Silver to Sanwali... Rajasthan Man Held In Bomb Threat Case MP's Kranti Gaud Honored Nagpur Protest Rajasthan Sizzles At 47°C
22 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Valsad Schools Closed Amid Heavy Rainfall; Online Learning Encouragedy
Local

Valsad Schools Closed Amid Heavy Rainfall; Online Learning Encouragedy

✍️ Reporter: Parvez Imtiyaz Koliwala 🗓 22 Jul 2026, 10:42 PM 👁 15

Due to severe rains causing flooding, all schools in Valsad district will be closed on 23/07/2026, with a push for online education to keep learning uninterrupted.

ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને કારણે વલસાડ જિલ્લાની તમામ શાળાઓ ૨૩/૦૭/૨૦૨૬ (ગુરૂવાર)ના રોજ રજા જાહેર કરવામાં આવી છે.

આ હુકમ હેઠળ, તમામ બોર્ડની શાળાઓ બંધ રહેશે, જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સુરક્ષિત રાખી શકાય.

શિક્ષણમાં ખલેલ ન પડે તે માટે, શક્ય હોય તો ઓનલાઇન શિક્ષણ અથવા અન્ય ડિજિટલ માધ્યમોથી શિક્ષણ ચાલુ રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ હુકમનું કડક પાલન કરવું જરૂરી છે અને કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહી.
📲Get App