🔥 ट्रेंडिंग उज्जैन: मोहर्रम जुलूस में खतरनाक स्टंट... MP हाईकोर्ट ने हत्या के फरार आरोपी की... एमपी भाजपा अध्यक्ष खंडेलवाल के कार्यका... जबलपुर: सूने अपार्टमेंट्स को निशाना बन... यूनिवर्सिटी के पास सड़क हादसा, दो युवक... उज्जैन में एप्पल की सिरी पर धार्मिक पक...
02 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Valsad Rain News:
मौसम

Valsad Rain News:

✍️ रिपोर्टर: Kansagara dipkumar chetanbhai 🗓 01 जुल. 2026, 12:45 PM 👁 7
*Valsad Rain News: વલસાડમાં મેઘતાંડવ! બે કલાકમાં વાપીમાં 4.2 ઇંચ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર*

*વલસાડ જિલ્લામાં માત્ર બે કલાકમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઉવલસાડ અને પારડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ અસર વાપીમાં જોવા મળી, જ્યાં માત્ર બે કલાકમાં 4.2 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.*