🔥 TRENDING સાબરકાંઠાના પોશીના ગામમાં બનેલ મર્ડર ક... રાજકોટની રિંગ રોડ પર અકસ્માત કર્યા બાદ... गाडरवारा पुलिस की बड़ी कार्यवाही 206 प... കേരള ലളിതകലാ അക്കാദമിയിൽ പുതിയ ചെയർമാൻ... सिकराय के गीजगढ़ गांव के पहाड़ी किले म... Nc Goes into active model in kashmir
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Valsad Rain News:
Weather

Valsad Rain News:

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 01 Jul 2026, 06:15 PM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*Valsad Rain News: વલસાડમાં મેઘતાંડવ! બે કલાકમાં વાપીમાં 4.2 ઇંચ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર*

*વલસાડ જિલ્લામાં માત્ર બે કલાકમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઉવલસાડ અને પારડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ અસર વાપીમાં જોવા મળી, જ્યાં માત્ર બે કલાકમાં 4.2 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.*
📲Get App