🔥 ट्रेंडिंग મંગરોળમાં 8 દિવસની જૈન સંવત્સરી ઉજવણી,... ઓલપાડના કીમ ગામમાં ક્રિષ્ના એપાર્ટમેન્... કડોદરા GIDCમાં ગણેશોત્સવ દરમિયાન ટ્રાફ... त्रिपुरा पुलिस ने मदीस्सा छात्र पर हुए... त्रिपुरा में 19 अवैध पुनर्वास केंद्रों... आईएमडी ने 16 सितंबर को दिल्ली, महाराष्...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
बिज़नेस

રૂ. ૨,૦૦૦થી વધુના UPI પેમેન્ટ પર વેપારીઓએ આપવો પડશે ૦.૪ ટકા MDR ચાર્જ : ૧૫ ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ: રૂ. ૫,૦૦૦| ૫૨ ૨ ૨૦ અને રૂ. ૧૦,૦૦૦ ૫૨ ૨૪૦ રૂપિયા| કપાશે

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 16 सित. 2026, 12:14 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગ્રાહકો માટે UP] ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે: મહત્તમ ચાર્જ મર્યાદા રૂ. ૩૦૦ નક્કી કરાઈ : ક્યુઆર કોડથી મહિને ૧ લાખ સુધી કમાતા નાના વેપારીઓ અને રૂ. ૨,૦૦૦ સુધીના પેમેન્ટને શુલ્કમાંથી મુકિ્તત
📲Get App