Business
રૂ. ૨,૦૦૦થી વધુના UPI પેમેન્ટ પર વેપારીઓએ આપવો પડશે ૦.૪ ટકા MDR ચાર્જ : ૧૫ ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ: રૂ. ૫,૦૦૦| ૫૨ ૨ ૨૦ અને રૂ. ૧૦,૦૦૦ ૫૨ ૨૪૦ રૂપિયા| કપાશે
ગ્રાહકો માટે UP] ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે: મહત્તમ ચાર્જ મર્યાદા રૂ. ૩૦૦ નક્કી કરાઈ : ક્યુઆર કોડથી મહિને ૧ લાખ સુધી કમાતા નાના વેપારીઓ અને રૂ. ૨,૦૦૦ સુધીના પેમેન્ટને શુલ્કમાંથી મુકિ્તત