🔥 ट्रेंडिंग अफगानिस्तान में 5.1 माप का भूकंप, जम्म... बरामुला मस्जिद में आग लगने से चार घायल जम्मू में एकता दिवस पर ज&के पुलिस ने आ... स्टॉपेज‑टाइम गोल से चनमारी ने डेम्पो क... गोवा के लिए उड़ान में दो यात्रियों को... पोंडा बाजार की अग्निशमन प्रणाली बेकार,...
16 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
विदेश

UNમાં મૃત્યુદંડ સજા પર બ્રેક લગાવવાનો પ્રસ્તાવ પાસ, ભારત-અમેરિકા સહિત 33 દેશોએ કર્યો હતો વિરોધ

✍️ रिपोर्टर: sutariya kalpeshbhai haribhai 🗓 16 नव. 2026, 12:41 AM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફાંસીની સજા પર રોક લગાવવાના પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં ભારતે વિરોધમાં મત આપ્યો છે. ભારતની સાથે અમેરિકા, ચીન અને પાકિસ્તાન સહિત કુલ 33 દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. બીજી તરફ, 133 દેશોએ પ્રસ્તાવના સમર્થનમાં મત આપ્યો હતો. જ્યારે 16 દેશ મતદાનથી દૂર રહ્યા હતા. જોકે, વિરોધ છતાં બહુમતીના સમર્થનથી પ્રસ્તાવ પસાર થઈ ગયો હતો

📲Get App