🔥 TRENDING MEA Issues Advisory on Rising Threats... Dharmendra Pradhan Resigns, AAP Faces... Car Falls into Dam, 4 Dead; Vehicle Re... Ishan Kishan's Run‑Out Blunder Goes Vi... Indian Woman Criticizes German Healthc... Bengaluru Police Hunt Harassers
26 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Tarapur–Moraj Road પર ગાયોનું રખડવું: વાહનચાલકોને જોખમ
Local

Tarapur–Moraj Road પર ગાયોનું રખડવું: વાહનચાલકોને જોખમ

✍️ Reporter: Samir Malek 🗓 26 Jul 2026, 12:17 PM 👁 20

Tarapur–Moraj Road પર રાત્રિ સમયે ગાયો બેસી રહે છે, જેના કારણે અનેક વખત અકસ્માત સર્જાવાની શક્યતા વધી રહી છે.

Tarapur–Moraj Road પર રાત્રિ સમયે ગાયો બેસી રહે છે, જેના કારણે વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે.

સ્થાનિકોએ જણાવ્યું કે આ માર્ગ પર ગાયોનું રખડવું સતત રહે છે અને અનેક વખત અકસ્માત સર્જાવાની સ્થિતિ ઉભી થાય છે.

આ માર્ગ પર અગાઉ પણ ગંભીર અકસ્માતો થયા હોવાની અને અનેક લોકોએ જીવ ગુમાવ્યાની ચર્ચા સ્થાનિકોમાં થઈ રહી છે.

વાહનચાલકો અને રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી રોડ પરથી ગાયો દૂર કરવાની માંગ કરી છે.

સ્થાનિકોની માંગ છે કે જનહિત અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી તંત્ર તાત્કાલિક અસરથી જરૂરી પગલાં લે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.
📲Get App