🔥 TRENDING BDA Offers Up to ₹4 Lakh Reward for Re... सिकंदरा राऊ के मोहल्ला मटकोटा में महान... Vande Bharat Sleeper Trial Set to Comm... बिहार की राजनीति में आनंद मोहन ने उठाए... कटिहार के आजमनगर बड़ी दुर्गा मंदिर में... Karnataka Launches 'ELEVATE 2026' and...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

तहेवार

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 20 Oct 2026, 07:58 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

तहेवार

🌺 ઐતિહાસિક દશેરા મેળો – ૨૦૨૬ 🌺
🎡 દેવગઢ બારિયા નગરપાલિકા આયોજિત 🎡

આજ રોજ દેવગઢ બારિયા નગરપાલિકા દ્વારા જેલ બાગની
પાસે ઐતિહાસિક દશેરા મેળાનો ભવ્ય શુભ આરંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દેવગઢ બારિયાના રાજમાતા શ્રી ઉર્વશીદેવીજી, દેવગઢ બારિયા ના લોકલાડીલા ધારાસભ્ય તથા માજી મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ, તુષાર સિંહ બાબા સાહેબ (માજી ધારાસભ્ય શ્રી)શ્રી ગજવિજયસિંહજી બાબા સાહેબ, તેમજ દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ કલાલ અને તમામ સન્માનનીય કાઉન્સિલરશ્રીઓ, વેપારી મિત્રો તથા નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઐતિહાસિક મેળો આપણી સંસ્કૃતિ, પરંપરા અને લોકએકતાનું પ્રતીક છે. નગરજનોને આનંદ, ઉત્સાહ અને ઉત્સવનો સુંદર અનુભવ મળે તેમજ વેપારી મિત્રો અને નાના વ્યવસાયકારોને રોજગારીની સારી તક પ્રાપ્ત થાય તેવા શુભ આશય સાથે મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આપ સૌ નગરજનોને હાર્દિક આમંત્રણ કે પરિવાર સાથે પધારી ઐતિહાસિક દશેરા મેળાની રોનકમાં વધારો કરો અને મેળાનો આનંદ માણો. 🙏

સૌનો સાથ • સૌનો સહકાર • દેવગઢ બારિયાનો વિકાસ ❤️

📍 સ્થળ: જેલ બાગ પાસે, દેવગઢ બારિયા
🏛️ આયોજક: દેવગઢ બારિયા નગરપાલિકા
📲Get App