🔥 TRENDING નેપાળમાં પૂરનો કહેર: 1200થી વધુ મોત, 4... પેરિસમાં હિન્દુ ધર્મનો ઐતિહાસિક પળ: મહ... एम्स पटना द्वार 41,वें राष्ट्रीय नेत्र... SBIની UPI સેવા 4 સપ્ટેમ્બર 2026 રાત્રે... India's Defence Minister Unveils 10-Ye... Vice President urges AIIMS graduates t...
03 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
💻 STPI પ્રોજેક્ટને મળશે ઝડપ, રોજગારીની આશા વધતી

💻 STPI પ્રોજેક્ટને મળશે ઝડપ, રોજગારીની આશા વધતી

✍️ Reporter: Pruthvi Gajjar 🗓 02 Sep 2026, 02:12 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરમાં STPI પ્રોજેક્ટથી IT અને Software ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારી તથા નવી કારકિર્દીની તકો ઊભી થવાની આશા છે.

ભાવનગરમાં ટેક્નોલોજી ક્ષેત્રના વિકાસ માટે મહત્વના STPI પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા તંત્ર સક્રિય બન્યું છે. પ્રોજેક્ટની કામગીરી અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી દ્વારા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં અત્યાર સુધી થયેલી કામગીરી અને આગળના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી.

STPI પ્રોજેક્ટ સાકાર થતાં ભાવનગરમાં IT અને ટેક્નોલોજી ક્ષેત્રને વેગ મળવાની શક્યતા છે. સાથે જ સ્થાનિક યુવાનો માટે રોજગારી અને નવી કારકિર્દીની તકો ઊભી થઈ શકે છે.
📲Get App