ST BUS નુ આગળ નુ ટાયર ઉતરી ગયુ. ✍️ रिपोर्टर: Vinodkumar Chunaji Thakor 🗓 18 सित. 2026, 04:58 PM 👁 16 शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक ST બસ નુ ટાયર ગટર લાઇન મા ઉતરી ગયુ. આજ રોજ પેથાપુર ખાતે આવેલા સમર્પણ કોલેજ ની આગળ ના ભાગે વધારે વરસાદ ને કારણે ST bus નું આગળ નુ ટાયર ગટર મા ઉતરી ગયુ હતુ.