ST BUS નુ આગળ નુ ટાયર ઉતરી ગયુ. ✍️ Reporter: Vinodkumar Chunaji Thakor 🗓 18 Sep 2026, 04:58 PM 👁 12 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy ST બસ નુ ટાયર ગટર લાઇન મા ઉતરી ગયુ. આજ રોજ પેથાપુર ખાતે આવેલા સમર્પણ કોલેજ ની આગળ ના ભાગે વધારે વરસાદ ને કારણે ST bus નું આગળ નુ ટાયર ગટર મા ઉતરી ગયુ હતુ.