🔥 TRENDING સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં પિતા... હિંમતનગર નગરપાલિકા દ્વારા વરસાદી પાણીન... बीदर में कल्याण कर्नाटक उत्सव दिवस पर... બોટાદ જિલ્લાના તરઘરા ગામમાં રામદેવજી મ... Nagaland Launches HPV Vaccination Awar... Nagaland to Host First Northeast Concl...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીધામ-આદિપુરમાં SRC ચૂંટણી માટે| આજથી મતદાન શરૂ

✍️ Reporter: Naresh katua 🗓 18 Sep 2026, 11:17 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRC)ની| ખાલી પડેલી 3 ડાયરેક્ટર બેઠકોની ચૂંટણી માટે આજથી મતદાન પ્રકિ્રયા શરૂ થઈ છે. ૩ બેઠકો માટે સેવક લખવાણી, લલિત વિધાની, ભૈરવી| જૈન, દીપક લખવાણી, હેમંત સદારંગાણી અને ઓમપ્રકાશ નાવાણી| સહિત કુલ 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી માટે આજથી શરૂ થયેલું મતદાન આગામી તા.20 સુધી સતત 3 દિવસ ચાલશે. ગાંધીધામના લાયન્સ ક્લબ, અગ્રવાલ ભવન તેમજ આદિપુરના ઝેડ| બંગલો ખાતે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. SRCના શેરહોલ્ડરો| દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીમાં ચૂંટાયેલા 3 ઉમેદવારો ૩| વર્ષની મુદત માટે ડાયરેક્ટર પદ સંભાળશે. મતદાનને લઈને સંબંધિત| મતદાન મથકો પર જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે
📲Get App