🔥 TRENDING Manipur CM Urges Peace and Infrastruct... Governor to Attend ISL Match in Manipu... Meghalaya Deputy CM Confirms MDA Gover... Meghalaya CM Conrad Sangma Leads Clima... Meghalaya religious groups shut Sunday... Tripura Star News Honors Great Persona...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
sport
Sports

sport

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 05 Aug 2026, 03:34 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

sport

દેવગઢબારિયા ની દીકરી ગોલ્ડ મેડલ સાથે મિસબા દિવાન દેવગઢબારિયા માં આવી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.દેવગઢ બારીયા પત્રકાર દ્વારા ટાવર પાસે ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું જેમાં તમામ પત્રકારો હાજર રહ્યા હતા.દેવગઢ બારીયા ના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App