🔥 TRENDING 75-year-old from Uttar Pradesh Engaged... IDFC બેંકનો 52,878 કરોડ રૂપિયામાં સોદો... Special Summary Revision of Voter List... UP Board Extends Deadline for 5,905 Sc... Jeetu Patwari Launches 45-Day Anti‑Vot... Four Youths Arrested in Gwalior Murder...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા જય માતાજી યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવોમાં SP સંજય ખરાતએ આરતી ઉતારી માં જગદંબાની આરાધના કરી

રાજુલા જય માતાજી યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવોમાં SP સંજય ખરાતએ આરતી ઉતારી માં જગદંબાની આરાધના કરી

✍️ Reporter: Anil Vaghela 🗓 17 Oct 2026, 07:58 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા જય માતાજી યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવોમાં SP સંજય ખરાતએ આરતી ઉતારી માં જગદંબાની આરાધના કરી

SP,DYSP,SDM સહીત સિનયર ઓફિસરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ગરણીથી વાલબાઈ માતાજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા

અમરેલી જિલ્લામાં માત્ર રાજુલા શહેરમાં ફ્રિ પાસ મહિલા પાર્ટી પ્લોટ નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સમગ્ર પંથકમાં નવરાત્રી ગ્રાઉન્ડમાં ખેલયાઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે તથા મુખ્ય મહેમાન એવા SP સંજય ખરાત,દ્વારા માતાજીની આરતી ઉતારી માં અંબાની આરાધના કરવામાં આવી હતી અને પરંપરા અને સાંસ્કૃતિક આયોજનના કારણે પોલીસ વડાએ ગ્રુપને અભિનંદન આપ્યા હતા આ નવરાત્રીમાં SP સંજય ખરાત,DYSP નયના ગોરડિયા,પ્રાંત અધિકારી અક્ષર વ્યાસ,મામલતદાર હરેશ પુરોહિત,કોપર ઈન્ડો એશિયા ડાયરેકટ હરેશ વોરા,ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપ સમુદ્ર પ્રહરી કમાન્ડિંગ ઓફિસર ડેપ્યુટી ઇન્સ્પેકટર આઇજી મુકુંદ ગુર્જર,કમાન્ડન્ટ દિનેશ જાધવ,ડેપ્યુટી કમાન્ડન્ટ કાર્તિક સાતપુરા,સંદેશ પ્રભા, નિવૃત્ત ડીવાયએસપી હરેશ વોરા રાજુલા પીઆઇ વિજય કોલાદ્રા,જાફરાબાદ ઇન્ચાર્જ પીઆઇ રવિરાજ સિંહ ચૌહાણ,પીપાવાવ મરીન પીઆઈ વી.કે.રાઠોડ,SBI બેન્ક મેનેજર,સહીત પોલીસ અધિકારીઓ વિવિધ વિભાગના સિનયર અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માં અંબાની આરાધન કર્યા બાદ જય માતાજી યુવ ગ્રુપ દ્વારા તમામ ઓફીસરોનું સન્માન કર્યું હતું

સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

જિલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઈ શિયાળ,નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ દવે,પૂર્વ પ્રમુખ રવુભાઇ ખુમાણ,જાફરાબાદ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અનીરૃધભાઈ વાળા,મનુભાઈ ધાખડા,બિપીનભાઈ વેગડા,ભયલુભાઈ,શશિભાઈ હેમાળવી,સાગરભાઈ સરવૈયા,મહેન્દ્રભાઈ ધાખડા,વિજયભાઈ વાઘ,રણછોડભાઈ મકવાણા,પ્રતાપભાઈ મકવાણા,દિલીપભાઈ જોષી તથા ધીરુભાઈ કિસાન સંઘ તથા મહેન્દ્રસિંહ ગોહિલ જોશી,કિશોરભાઈ તથા ભયલુભાઇ વાળા તથા ભયલુભાઈ તથા ધીરુભાઈ રેણુકા,પ્રવીણભાઈ ગોહિલ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્રભાઈ બારોટ એ કર્યું હતું આરતી વિધિ ભરતભાઈ જોષી એ કરી હતી સંગીત શ્યામ ગ્રુપ દ્વારા ગવાયું હતું
📲Get App