🔥 TRENDING दिल्ली में कॉकरोच जनता पार्टी के प्रदर... JNU ने कांग्रेस सांसद प्रोफेसर बिमोल अ... Mawlai clinches SPL 2026 title as Lajo... 8-year-old girl subjected to inhumane... मुक्ताबाई नगर, गणेश नगर च्यामार्फत देव... India’s Air Chief says No F-35 Offer,...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઉનાના ગરાળ ગામે બોગસ ડોક્ટરો સામે SOGની મોટી કાર્યવાહી

✍️ Reporter: કમલેશ જોગાણી 🗓 10 Oct 2026, 10:30 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉનાના ગરાળ ગામે બોગસ ડોક્ટરો સામે SOGની મોટી કાર્યવાહી

માન્ય ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા 2 બોગસ ડોક્ટર ઝડપાયા

SOGની રેડમાં એલોપેથીક સારવાર કરતા 2 શખ્સો ઝડપાયા

ગરાળ ગામે બોગસ ડોક્ટરોનો પર્દાફાશ, દવા-મેડિકલ સામગ્રી જપ્ત

મેડિકલ ઓફિસરની ટીમ સાથે SOGની કાર્યવાહી, બે બોગસ ડોક્ટર ઝડપાયા

બોગસ ડોક્ટરો પાસેથી 17 આર્ટિકલ સહિત રૂ.3,764નો મુદ્દામાલ કબજે

રાજેશ બગથથરીયા અને ખેંગારસિંહ ચાવડા સામે ગુનો નોંધાયો

ઉનાના ગરાળ ગામે બોગસ તબીબો સામે પોલીસનો સપાટો, બેની ધરપકડ
📲Get App