🔥 ट्रेंडिंग चेलक गांव के दो घरों में चोरी, राशि व... Pakistan Eliminated from World Champio... 7 अक्टूबर को जैसलमेर व पश्चिमी राजस्था... मोहनगढ़ में इंदिरा गांधी नहर में कूदने... KL Rahul to feature for Karnataka in R... Devdutt Padikkal to miss Karnataka's R...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરત SOG દ્વારા નશાકારક દવાઓ પર મોટી કાર્યવાહી

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 07 अक्टू. 2026, 01:42 PM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત પોલીસની SOG ટીમે પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચતા મેડિકલ સ્ટોરમાં ટ્રેપ લગાવી, ડમી ગ્રાહક દ્વારા પર્દાફાશ કરીને કોડીન સિરપ સહિત ₹2.75 લાખથી વધુની પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી.

સુરત SOG ટીમે નશાકારક દવાઓ પર મોટી કાર્યવાહી કરી.\n\nપ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચતા મેડિકલ સ્ટોરમાં ટ્રેપ લગાવી, ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ કરી.\n\nશિવ શક્તિ અને સ્મિથ સાંઈ મેડિકલ સ્ટોરમાં રેડ, કોડીન સિરપ સહિત પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપાયો.\n\nકુલ ₹2.75 લાખથી વધુની દવાઓ મળી આવી, SOG ટીમને આ કાર્યવાહી માટે પ્રશંસા મળી.
📲Get App