🔥 TRENDING _നഗരവികസനത്തിന് 100 കോടി രൂപയുടെ മാസ്റ... வேலூர் மாவட்டம் குடியாத்தத்தில் இரவு ப... गौशालाओं की व्यवस्थाओं को लेकर अखंड रा... લખતર માં ભારે વરસાદથી કાર પાણીમાં ડૂબી... বেলপাহাড়ী ঘাগরা জলপ্রপাত এলাকায় তিনজ... સાબરકાંઠાના પોશીના તાલુકામાં બનેલા મર્...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

👮🏻‍♂️🚨પાવાગઢ પોલીસ સ્ટેશન હદના સીંગપુર ગામની થોકડી ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડી ભા૨તીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો.

✍️ Reporter: Atul Vijay Bhai Parmar 🗓 11 Aug 2026, 11:38 PM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પંચમહાલમાં SMCનો સપાટો!

પંચમહાલમાં SMCનો સપાટો!

પાવાગઢ પોલીસ સ્ટેશન હદના સીંગપુર ગામની થોકડી ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડી ભા૨તીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો.

આશરે 40 પેટી અને 2,156 બોટલ

IMFL ઈંડા: ૩. ૩,૭૧,૪૦૩/-

5

અન્ય મુદ્દામાલ સહિત કુલ જપ્તી: રૂ. 8,07,123/-

કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ, જ્યારે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

સમગ્ર મામલે પાવાગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

દારૂબંધી વચ્ચે SMCની કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના નેટવર્કમાં ખળભળાટ.
📲Get App