🔥 TRENDING Balapur Plastic Warehouse Fire Causes... 76-year-old cobbler killed in payment... Live-in Partner Arrested in Boy's Murd... Court Seeks CCTV Footage After Woman A... Four Killed in Ambulance Crash on Utta... Three Fatalities in Bridge Accident Ne...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાણંદના કોલટમાં SMCનો મોટો દરોડો

✍️ Reporter: Naresh katua 🗓 05 Oct 2026, 08:25 AM 👁 17
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાણંદના કોલટમાં SMCનો મોટો દરોડો: ચિત્રકૂટ સોસાયટીમાં ભાડાના વિલામાંથી ર૩.૩6 લાખનો વિદેશી દારૂ સાથે બોડકદેવનો બુટલેગર ર14.26 લાખના મુદ્દામાલ સાથે પકડાયો,પકડાયેલ કુંજ અરવિંદભાઈ પટેલ (રહે. રંગીનપાર્ક સોસાયટી, બોડકદેવ, અમદાવાદ). વોન્ટેડ આરોપીઓ અરવિંદભાઈ છગનભાઈ પટેલ સહિત અજાણ્યા શખ્સો સામે ગુનો
📲Get App