🔥 TRENDING नवादा: जमीन विवाद में हिंसक झड़प, लाठी... મકરપુરા GIDC માં ફ્લેક્સિકન બેલોઝ હોઝ... મુરદડના માવલી ફળિયામાં રસ્તાની ગંભીર સ... अनुज प्रजापति श्री राम जन्मभूमि सुरक्ष... पाण्याअभावी शेतीचे नुकसान, शेतकरी हवाल... सिरोंज में खाद के लिए किसानों की भारी...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધંધુકા રાણપુર રોડ પર SMC ત્રાટકી

✍️ Reporter: ભાવિક મકવાણા 🗓 28 Sep 2026, 12:00 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધંધુકા બ્રેકિંગ ધંધુકા રાણપુર રોડ પર SMC ત્રાટકી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ક્રેટા કારમાંથી વિદેશી દારૂ પકડી પડાયો પોલીસે ૪.૬૫ લાખ ના વિદેશી દારૂ અને બિયર ની ૧૩૯૦ બોટલો ઝડપી પાડી પોલીસે કિશોરસિંહ નામના કાર ચાલક ની અટકાયત કરી આ ગુના સંદર્ભે અન્ય ચાર લોકો વોન્ટેડ જાહેર કરાયા પોલીસે કુલ ૧૦.૭૦ લાખ નો મુદામાલ જપ્ત કર્યો

ધંધુકા બ્રેકિંગ


ધંધુકા રાણપુર રોડ પર SMC ત્રાટકી


સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ક્રેટા કારમાંથી વિદેશી દારૂ પકડી પડાયો


પોલીસે ૪.૬૫ લાખ ના વિદેશી દારૂ અને બિયર ની ૧૩૯૦ બોટલો ઝડપી પાડી


પોલીસે કિશોરસિંહ નામના કાર ચાલક ની અટકાયત કરી


આ ગુના સંદર્ભે અન્ય ચાર લોકો વોન્ટેડ જાહેર કરાયા

પોલીસે કુલ ૧૦.૭૦ લાખ નો મુદામાલ જપ્ત કર્યો
📲Get App