🔥 ट्रेंडिंग ਪ੍ਰਵਿੰਦਰ ਸਿੰਘ ਝੋਟਾ ਕੇਸ ਵਿੱਚ ਸਰਕਾਰ ਨਾਲ... ಲಿಂಗಸುಗೂರು: ನಿಯಮ ಉಲ್ಲಂಘನೆ - ಯಲಗಲದಿನ್ನಿ... মর্মান্তিক পথ দুর্ঘটনায় মৃত্যু মা তার... ದುಷ್ಕರ್ಮಿಗಳು ಮಾರಣಾಂತಿಕ ಹಲ್ಲೆ ಖಂಡಿಸಿ ತಾ... फ़तेहपुर के कूचेसर रोड पर शिक्षा सम्मे... हजारीबाग में चोरी पर अंकुश: एसपी अमन क...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

આજરોજ જૂનાગઢના કે.ડી. ભીંડી જ્વેલર્સ ના માલિક તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતના અધિકારી શ્રી ભરતભાઈ ભીંડી સાથે SIR (Special Intensive Revis

✍️ रिपोर्टर: Solanki Bhadreshkumar Javanbhai 🗓 04 नव. 2026, 08:50 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ દરમિયાન SIR પ્રક્રિયાના હેતુ, મહત્વ અને તેની વાસ્તવિક માહિતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. લોકશાહીની મજબૂતી, બંધારણીય સંસ્થાઓ પ્રત્યે વિશ્વાસ અને લોકશાહી પ્રક્રિયાઓ અંગેની

આજરોજ જૂનાગઢના કે.ડી. ભીંડી જ્વેલર્સ ના માલિક તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતના અધિકારી શ્રી ભરતભાઈ ભીંડી સાથે SIR (Special Intensive Revision) પ્રક્રિયા અંગે મુલાકાત કરી જનસંવાદ સાધ્યો હતો.

આ દરમિયાન SIR પ્રક્રિયાના હેતુ, મહત્વ અને તેની વાસ્તવિક માહિતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

લોકશાહીની મજબૂતી, બંધારણીય સંસ્થાઓ પ્રત્યે વિશ્વાસ અને લોકશાહી પ્રક્રિયાઓ અંગેની સાચી સમજણ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવા હેતુથી આ સંવાદ યોજાયો હતો.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે જનજાગૃતિ અને જનસંવાદ
સાચી માહિતી, જાગૃત નાગરિક અને મજબૂત લોકશાહી – એ જ વિકસિત ભારતનો મજબૂત પાયો છે.
#SaveDemocracyRemoveAnarchy #SIR #ViksitBharat #Junagadh
📲Get App