🔥 TRENDING ଏହି ସବୁ ସ୍ଥାନରେ ଜିତିଲାଣି ABVP નખત્રાણાના સુખપર (રોહા) ખાતે સાંસદ વિન... PepsiCo Warns of Supply Shortage if In... ଏହି ସବୁ ସ୍ଥାନରେ ବାଜି ମାରିଲେ ସ୍ୱାଧୀନ ପ୍... Mukesh Ambani's Reliance Jio Platforms... Tech Mahindra and Vipro Stocks Surge O...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહિલા સુરક્ષા માટે SHE ટીમ સજ્જ, SHE ટીમનો સંકલ્પ મહિલા સુરક્ષા, અમારી પ્રાથમિકતા.

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 16 Oct 2026, 12:45 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેરની SHE ટીમ દિવસ દરમિયાન ડ્યુટી નિભાવવાની સાથે રાત્રિના સમયે પણ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે.

મહિલાઓની સુરક્ષા, સેવા અને સલામતીના સંકલ્પ સાથે SHE ટીમ સતત સતર્ક રહી પોતાની ફરજ નિભાવી રહી છે. મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા અને જરૂરિયાતના સમયે મદદરૂપ બનવા ટીમ સેવા અને સુરક્ષાના મંત્ર સાથે કાર્યરત છે.
📲Get App