🔥 TRENDING காரைக்குடியில் டிரான்ஸ்பார்மர் மீது கா... ਦੀਵਾਲੀ ਦੀਆਂ ਛੁੱਟੀਆਂ ਨੂੰ ਲੈ ਕੇ ਹੁਕਮ ਜਾਰ... पटना स्नातक से एन डी प्रत्याशी के जीत... ગિરનારની લીલી પરિક્રમા ‘પ્લાસ્ટિક મુક્... लखनऊ में डॉ. राम मनोहर लोहिया राष्ट्री... Jan Sevak Mahakumbh Commences Across M...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢ અધિક્ષક ઈજનેર (SE) કચેરીએ અધિકારીઓને ફાનસ આપીને AAP નેતાનો અનોખો વિરોધ

જૂનાગઢ અધિક્ષક ઈજનેર (SE) કચેરીએ અધિકારીઓને ફાનસ આપીને AAP નેતાનો અનોખો વિરોધ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 16 Oct 2026, 04:36 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*તારીખ: 16/10/2026*


જૂનાગઢ અધિક્ષક ઈજનેર (SE) કચેરીએ અધિકારીઓને ફાનસ આપીને AAP નેતાનો અનોખો વિરોધ

છેલ્લા ૧૫-૨૦ દિવસથી અંધકાર યુગ જેવી ભયંકર વીજ સમસ્યા; નવરાત્રીમાં પણ લાઈટ ગુલ : ગોપાલ ઇટાલિયા

માતાજીની આરતી ટાણે જ લાઈટ જાય તો ભાજપ કયા મોઢે હિન્દુત્વની વાતો કરે છે?: ગોપાલ ઇટાલિયા

'ગામડાં અને ખેડૂતોને બદલે ભાજપના કમલમ કાર્યાલયો અને એરપોર્ટ પર લોડ શેટિંગ કરો' : ગોપાલ ઇટાલિયા

ભાજપ સરકાર ગામડાંના લોકોને નવરાત્રીમાં પૂરતી વીજળી આપવામાં તદ્દન નિષ્ફળ ગઈ : ગોપાલ ઇટાલિયા

આઝાદીના ૭૫ વર્ષ પછી પણ વીજળી માટે આંદોલન કરવા પડે તે શરમજનક બાબત : ગોપાલ ઇટાલિયા

'હાથમાં ફાનસ પકડાવી વિશ્વગુરુ બનવાના દાવા પોકળ'; સ્માર્ટ મીટર પહેલાં 'સ્માર્ટ લાઈટ' આપો : ગોપાલ ઇટાલિયા

ટ્રિપિંગ, ઝટકા અને લોડ શેટિંગ બંધ કરી ઘરો અને ખેતરો સુધી અવિરત વીજ પુરવઠો આપવા માંગણી : ગોપાલ ઇટાલિયા

વીજળીના પ્રશ્ને અધિકારીઓ પાસેથી તારીખ મંગાઈ, ઉકેલ નહીં આવે તો જનતાનો આક્રોશ વધશે : ગોપાલ ઇટાલિયા
📲Get App