🔥 TRENDING * 1. नशा केंद्र में मौत, 70 भागे 2. क... PM Modi Celebrates Haryana's 60th Diam... President Droupadi Murmu arrives in Ha... मध्यप्रदेश की धरती पर पहली बार होगा रा... Chhattisgarh’s Saur Sujala Yojana Slas... Hyderabad chase another Ranji Trophy w...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નર્મદા જિલ્લાના તિલકવાડાના ગૌચરિયા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિનું SDRF દ્વારા સફળ રેસ્ક્યુ

નર્મદા જિલ્લાના તિલકવાડાના ગૌચરિયા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિનું SDRF દ્વારા સફળ રેસ્ક્યુ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 31 Jul 2026, 10:10 AM 👁 110
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગૌચરિયા ગામે એક વ્યક્તિ પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયો હોવાની જાણ તંત્રને થતાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા જ એસડીઆરએફ (SDRF)ની ટીમ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ટીમે જરૂરી સાધનોની મદદથી પાણીના પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને સફળતાપૂર્વક બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યો હતો.
તંત્રની સમયસરની કામગીરી અને એસડીઆરએફની કુશળ બચાવ કામગીરીને કારણે વ્યક્તિનો આબાદ બચાવ થતાં સ્થાનિકોમાં રાહતની લાગણી પ્રસરી હતી. હાલ વ્યક્તિ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
📲Get App