🔥 TRENDING ધનતેરસ પહેલાં સોનું‑ચાંદીના ભાવમાં ઘટવ... விழுப்புரத்தில் 'விளைநிலம் காப்போம்' வ... निवाई बाईपास पर गहरे गड्ढे से आमजन को... ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં એન્ટી-... सालमारी रेलवे स्टेशन के बाहर शनिवार को... ਸਮਾਜ ਸੇਵੀ ਕਮਲ ਚੌਹਾਨ ਟੇਢੇਵਾਲ ਨੇ ਨਵੀਂ ਦਿ...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

અંજાર રામેશ્વર સોસાયટી ના સાર્વજનિક ચોકના દબાણ દૂર કરવામાં અંજાર sdm મીલીભગત

✍️ Reporter: Jadeja Jitubha velubha 🗓 24 Oct 2026, 09:14 AM 👁 176
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાર્વજનિક ચોક ના દબાણ દૂર કરવા બાબત અંજાર

અમારા સોસાયટી રામેશ્વર સોસાયટી ના સાર્વજનિક ચોક 3 , 4 અને 5 ના દબાણ દૂર કરવામાં sdm anjar અને ચીફ ઓફિસર અંજાર નગર પાલિકા, અંજાર આડા અને મામલદાર સદંતર નિષ્ફળ ગયા અમે સ્વાગત પોર્ટ ગુજરાત cm નિ પોર્ટલ 4 વખત અરજી કરી પણ kutch કલેક્ટર પણ બિલ કુલ ધ્યાન આપતા નથી
📲Get App