🔥 TRENDING जयपुर में लकड़ी के गोदाम में लगी तीव्र... सरपंच कि गुंडागर्दी Punjab Police Suspends ASI Over Allege... Four Arrested in Delhi Fake ₹20 Coin S... Delhi Police Recover Woman's Body Afte... Bihar food safety raid finds illegal b...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહેસાણા જિલ્લામાં પોલીસ દ્વારા ‘Run for Unity – 2026’નું આયોજન, એકતા દિવસ શપથ લેવડાવ્યું..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 01 Nov 2026, 08:05 PM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લા પોલીસએ એકતા દિવસ નિમિત્તે ‘Run for Unity – 2026’ દોડનું આયોજન કરીને અધિકારી દ્વારા એકતા દિવસ શપથ લેવડાવ્યું..

આજે એકતા દિવસ નિમિત્તે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા ‘Run for Unity – 2026’ નામની દોડનું આયોજન કરવામાં આવ્યું..

પોલીસ અધિકારી દ્વારા ભાગલેનારાઓને એકતા દિવસ શપથ લેવડાવીને સમુદાયમાં સહકાર અને એકતાનું મહત્વ ભારપૂર્વક રજૂ કરવામાં આવ્યું..

આ કાર્યક્રમ દ્વારા પોલીસ અને નાગરિકો વચ્ચે સંબંધ મજબૂત કરવા તેમજ એકતા અને સહનશીલતા પ્રોત્સાહિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
📲Get App