રાજકોટ RTOમાં ટેસ્ટ દરમિયાન અકસ્માત
Watch on:
▶️ YouTube
રાજકોટ RTOમાં ટેસ્ટ દરમિયાન અકસ્માત, ડ્રાઇવિંગ ટેસ્ટ આપતી વખતે અકસ્માત સર્જાયો; સદનસીબે કોઈ જાનહાનિ નહીં.