🔥 TRENDING Drishti IAS Releases Daily West Bengal... Supreme Court Rejects Relief for Mamat... Bihar CM calls for collective effort t... Gadkari pledges central backing for Bi... Bihar CM Samrat Choudhary asks Indian... Home Minister Amit Shah to Spend 23 Ho...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નેશનલ હાઈવે ૪ પર RTO સુરતની સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ નેશનલ હાઈવેની બાજુમાં/શોલ્ડર પર પાર્ક કરાયેલા વાહનો માર્ગ સલામતી માટે ગંભીર જોખમ ઊભું કરે છે

✍️ Reporter: Naresh katua 🗓 02 Oct 2026, 12:47 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નેશનલ હાઈવે ૪ પર RTO સુરતની સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ નેશનલ હાઈવેની બાજુમાં/શોલ્ડર પર પાર્ક કરાયેલા વાહનો માર્ગ સલામતી માટે ગંભીર જોખમ ઊભું કરે છે અને અકસ્માતો તથા જાનહાનિના મુખ્ય કારણોમાંના એક છે.આજે નેશનલ હાઈવે ૪ પર હાથ ધરાયેલી વિશેષ અમલવારી ઝુંબેશ દરમિયાન, લાગુ પડતી જોગવાઈઓના ઉલ્લંઘન બદલ રસ્તાની બાજુમાં/શોલ્ડર પર પાર્ક કરાયેલા વાહનો સામે RTO સુરત દ્વારા કાર્યવાહી કરવામાં આવી.આ ઝુંબેશ દરમિયાન અનધિકૃત સફેદ LED હેડલેમ્પ લગાવીને દોડતા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી. આવા હેડલેમ્પથી ગ્લેર સર્જાઈ શકે છે અને અન્ય વાહન ચાલકોના વિઝન પર પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે.કુલ ૭૭ વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી, જેમાં આશરે V ૨ લાખ જેટલો દંડ કરવામાં આવ્યો.
📲Get App