🔥 ट्रेंडिंग मनिपुर के सीएम ने जेएनयू बर्खास्तगी के... मणिपुर पुलिस ने बिष्णुपुर में महिला आर... मेघालय में एनईपी कार्यान्वयन में भाषा... जालंधर के निजी स्कूल में चोटी बनाने पर... लुधियाना नगर निगम की हाउस मीटिंग के बा... सीमापुरी इमारत ध्वंस में आठ घंटे बाद म...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં RSS હેડક્વાર્ટર ખાતે બે દિવસીય સમૂહ બેઠક: આર્થિક અને સેવા ક્ષેત્ર પર ચર્ચા
स्थानीय

અમદાવાદમાં RSS હેડક્વાર્ટર ખાતે બે દિવસીય સમૂહ બેઠક: આર્થિક અને સેવા ક્ષેત્ર પર ચર્ચા

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 अग. 2026, 06:50 PM 👁 128
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બે દિવસીય સમૂહ બેઠક અમદાવાદમાં RSS હેડક્વાર્ટર ખાતે યોજાઈ, જેમાં પ્રથમ દિવસે આર્થિક અને સેવા ક્ષેત્રના મુદ્દાઓ પર ચર્ચા થઈ.

આજના દિવસે, અમદાવાદમાં RSS હેડક્વાર્ટર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બે દિવસીય સમૂહ બેઠક યોજાઈ રહી છે.

પ્રથમ દિવસે આર્થિક અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેમાં પ્રાંત કાર્યવાહક શૈલેશ પટેલે મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા. બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર, રાજ્ય સરકારના મંત્રીઓ અને RSSની વિવિધ ભગિની સંસ્થાઓના હોદ્દેદારો અને પ્રચારકો ઉપસ્થિત રહ્યા.

બપોર બાદ વૈચારિક અને શિક્ષણ સમૂહની બેઠક યોજાઈ, જ્યારે આવતીકાલે સુરક્ષા સમૂહ અંગે મંથન થશે.

બેઠકનો મુખ્ય ઉદ્દેશ કાર્યકરો સાથે સંવાદ વધારવા અને સંગઠનના ઉદ્દેશ્યોને ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવા અંગે મંથન કરવાનો છે.
📲Get App