🔥 TRENDING NHPC office, police station torched; A... China-India border tensions resurface... India-China troops clash in Arunachal... Sajjan Singh Yadav Appointed Chief Sec... Farooq's 'Neighbour Protecting Us' Rem... Jammu & Kashmir Cabinet Set for Reshuf...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરના રિક્ષાચાલકે ₹8 લાખના સોના-ચાંદીના દાગીના પરત આપીને માનવતાનું ઉદાહરણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Oct 2026, 12:40 AM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર બસ સ્ટેન્ડ પરથી મળેલા ₹8 લાખના સોના-ચાંદીના દાગીના રિક્ષાચાલક અહેમદહુસૈન ફકીર મોહમંદ શેખે મૂળ માલિકને પરત આપ્યા, જેનાથી સ્થાનિક પોલીસની મદદથી ઘટનાનું સમાધાન થયું..

સાબરકાંઠાના-:
હિંમતનગર બસ સ્ટેન્ડ પરથી રિક્ષામાં બેઠેલા મુસાફરની અંદાજે ₹8 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના રિક્ષામાં રહી ગયા હતા.રિક્ષાચાલક અહેમદહુસૈન ફકીર મોહમંદ શેખે દાગીના પોતાના પાસે રાખવાને બદલે મૂળ માલિક સુધી પહોંચાડવા માટે મદદ કરી.પોલીસની નેત્રમ શાખાએ સહયોગ આપ્યો અને દાગીના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા..

આ ઘટનાએ હિંમતનગરમાં ઈમાનદારી અને માનવતાનો સંદેશ આપ્યો છે, અને સ્થાનિક પોલીસની કાર્યક્ષમતાનું પણ પ્રદર્શન કર્યું છે.રિક્ષાચાલકની આ કામગીરીને સમાજમાં પ્રશંસા મળી રહી છે અને તે સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
📲Get App