🔥 TRENDING ਮੁਕਤਸਰ ਬਿਜਲੀ ਬੋਰਡ ਦੀ ਖਰਾਬ ਹਾਲਤ ਕਾਰਨ ਪਾ... औरंगाबाद में ईद‑ए‑मिलाद का जुलूस आयोजि... Mizoram Requests Higher Central Grants... Assam CM flags new Myanmar‑Arunachal‑T... Arunachal Pradesh Issues New Recruitme... India-China Relations Timeline Release...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ચાંગોદર ગોડાઉનમાંથી ₹72,50 લાખનો મોટી માત્રામાં વિદેશી દારૂ પકડાયો

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 26 Aug 2026, 10:48 PM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ ગ્રામ્ય LCB એ દરોડો પાડી ચાર આરોપી ને પકડયા,

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી હતી,, મોરૈયા ગામની સીમમાં મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના એક ગોડાઉનમાંથી ₹72,,50 થી વધુનો વિદેશી દારૂ પકડાયો હતો,,આ દરોડામાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,,
📲Get App