🔥 ट्रेंडिंग Lieutenant governor chairs j&k Higher... सुप्रीम कोर्ट का ऐतिहासिक फैसला: अवैध... विधायक देविया राणे ने मोर्ले के सातेरी... 50 years oid carpenter dies after fall... સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારો માટે ધન્... हजारीबाग के केरेडारी पंचायत में 'खेत ब...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિવાળી પૂર્વે વાપી ખાતેથી વલસાડ જિલ્લાની જનસુખાકારીને વધુ સુદ્રઢ બનાવતા ₹441 કરોડના વિવિધ વિકાસકામોની ભેટ આપી...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 04 नव. 2026, 05:15 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિવાળી પૂર્વે વાપી ખાતેથી વલસાડ જિલ્લાની જનસુખાકારીને વધુ સુદ્રઢ બનાવતા ₹441 કરોડના વિવિધ વિકાસકામોની ભેટ આપી...

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં વલસાડ ખાતે વિકાસોત્સવ; વલસાડ જિલ્લા પંચાયત ભવન, વાપી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને નવેરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિતના મહત્વના પ્રકલ્પો જનતાને સમર્પિત કરાયા...

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં વિકાસ અને નાણાકીય શિસ્તનો મજબૂત પાયો નાખ્યો તેથી ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે : મુખ્યમંત્રીશ્રી

કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાને રાખી ગામડાના પ્રતિભાશાળી ખેલાડીઓને નેશનલ લેવલે પહોંચાડવા અને 'વોકલ ફોર લોકલ' અપનાવવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું આહ્વાન
📲Get App