🔥 TRENDING The clean with green Actor Prabhas Faces Fan Confusion Over... Film 'The Assassins' Team Faces Defama... Sikkim State Lottery "Dear Legend" Dra... Sikkim BJP Endorses Election Commissio... Arunachal Mission Signs MoUs for Place...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ શહેર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલો આશરે ₹3 કરોડનો દારૂ આજે સોખડા ગામના મેદાન ખાતે બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવ્યો. દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળતાં સ્થળ પર મોટી કાર્યવાહી જોવા મળી હતી.

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 29 Sep 2026, 12:52 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

📲Get App