🔥 TRENDING Geeta Basra Reveals Childhood Dream, H... Ramayana Film Receives First Review: C... Union Minister urges officials in Trip... Women in Kalyanpur, Tripura Turn Flowe... Tripura Set to Drive Export-Led Growth... Himachal Police Confiscate Rs 48 Lakh...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પર્વતારોહકોના આરોગ્ય અને પોષણ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય; દૈનિક ભોજન ભથ્થામાં ₹200નો વધારો...

✍️ Reporter: Atul Thakor 🗓 02 Nov 2026, 06:37 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પર્વતારોહકોના આરોગ્ય અને પોષણ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય; દૈનિક ભોજન ભથ્થામાં ₹200નો વધારો...

માઉન્ટ આબુ અને જૂનાગઢ ખાતે તાલીમ મેળવતા યુવા પર્વતારોહકો અને પ્રશિક્ષકો માટે રાજ્ય સરકાર દ્વારા એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું; પર્વતારોહણની કઠિન તાલીમ દરમિયાન યુવાનોને પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુસર ભોજન ભથ્થાની મર્યાદા પ્રતિદિન પ્રતિ વ્યક્તિ ₹150થી વધારીને ₹350 કરવામાં આવી છે, જે આગામી તા. 1 એપ્રિલ, 2027થી અમલી બનશે...

યુવા પર્વતારોહકોના પોષણ માટે રાજ્ય સરકાર વાર્ષિક ₹11.10 લાખનો કરશે ખર્ચ; રાજ્યમાં પર્વતારોહણ તાલીમને વધુ અસરકારક બનાવવા અને યુવા સાહસિકોના સર્વાંગી વિકાસને વેગ આપવા સહાયરૂપ બનશે...
📲Get App