🔥 ट्रेंडिंग Sunil Gavaskar Advises Indian Batters... સાબરકાંઠા: ઉમિયા માતાજી મંદિરે જિલ્લા... Dixith Shetty's New Bilingual Film Pro... 'Premada Oorali' Achieves Box Office S... यूपी के पैक्ड वॉटर यूनिट्स के लिए मार्... Labour Ministry Finalises Draft to Rai...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

થોરાળા વિસ્તારમાં થયેલી ₹1.53 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો

✍️ रिपोर्टर: PARAG CHAUHAN 🗓 15 अक्टू. 2026, 01:12 PM 👁 15
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તન્વી ગોલ્ડ રિફાઇનરી બહાર ફાયરિંગ કરી લૂંટ ચલાવનારા આરોપીઓ ઝડપાયા

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા.

રાજસ્થાન પોલીસના સહયોગથી સિરોહી અને ઉદયપુર ખાતેથી આરોપીઓની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સહિત સોના-ચાંદીનો મુદ્દામાલ રિકવર કર્યો

આરોપીઓને રાજકોટ લાવવાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તજવીજ હાથ ધરાઈ

બાઈટ જગદીશ બાંગરવા ડીસીપી ક્રાઈમ બ્રાંચ
📲Get App