🔥 TRENDING થાણા પીપળીમાં કાયમી પંચાયત તલાટી માટે... રાજકોટમાં 55 વર્ષીય બ્યુટીપાર્લર ગીતા... હિંમતનગરમાં ભવ્ય 'જય અંબે પત્રકાર વિસા... મુખ્ય ગીતામંદિર નજીક લાલબત્તી ડિસ્કો સ... Nagaland raises polling stations to 2,... Rev Beilieü Shüya’s Funeral Service He...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

ચીખલી ખાતે ₹૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH)નું લોકાર્પણ કરવામાં આવ્યુ

✍️ Reporter: Kamlesh Solanki 🗓 19 Sep 2026, 02:18 PM 👁 96
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચીખલી ખાતે ₹૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH)નું લોકાર્પણ

આજરોજ ચીખલી ખાતે ₹૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH)નું લોકાર્પણ યશસ્વી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબના હસ્તે અને ગુજરાત સરકારના મંત્રી શ્રી નરેશ ભાઈ પટેલ સાહેબ તથા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા જીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાલાલ શાહ સાહેબ ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સાહેબ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક સહિત અન્ય હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App