વિકાસના દાવા વચ્ચે ગુજરાતનો જગતનો તાત ₹૧.૬૮ લાખ કરોડના દેવા તળે દબાયો : પંકજ રાણસરીયા AAP
તારીખ: 15/10/2026
વિકાસના દાવા વચ્ચે ગુજરાતનો જગતનો તાત ₹૧.૬૮ લાખ કરોડના દેવા તળે દબાયો : પંકજ રાણસરીયા AAP
કેન્દ્ર સરકારના આંકડાઓએ ખોલી ભાજપ સરકારની પોલ, ખેડૂતો પર ₹૧.૦૫ લાખ કરોડનો પાક લોનનો બોજ : પંકજ રાણસરીયા AAP
દેવામાં અન્ય રાજ્યોની સમકક્ષ પહોંચ્યું ગુજરાત, ’સમૃદ્ધ ખેડૂત’ ના સરકારી દાવાઓ પોકળ સાબિત થયા : પંકજ રાણસરીયા AAP
કમોસમી વરસાદ અને નુકસાની છતાં દ્વારકા સહિતના વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાયા : પંકજ રાણસરીયા AAP
ડીએપી ખાતર, વીજળી અને ડીઝલના વધતા ભાવથી ખેડૂતોની ખેતી મોંઘી અને અપોષણક્ષમ બની : પંકજ રાણસરીયા AAP
કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાઓ જ બતાવે છે કે ગુજરાતનો ખેડૂત દિવસેને દિવસે દેવાદાર બની રહ્યો છે : પંકજ રાણસરીયા AAP
સરકારી ચોપડા અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત, મોંઘવારીના કારણે ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ વધ્યું : પંકજ રાણસરીયા AAP
ભાજપ સરકારની જનવિરોધી નીતિઓ સામે ૬૦ લાખ ખેડૂતોને એક થઈ એકજૂથ થવા પંકજ રાણસરીયાનું આહ્વાન
૨૦૨૭માં ગુજરાતના ખેડૂતો એક થઈને આ નીતિઓ સામે યોગ્ય જવાબ આપશે : પંકજ રાણસરીયા AAP