🔥 TRENDING सूचना अधिकार के तहत निरीक्षण के लिए पह... काशीपुर बना तालाब: भारी बारिश से शहर ज... वकील मनीषभाई ने आंदोलन में बाधा डाल रह... सिल्लोडजवळ एसटी बसचा भीषण अपघात; ब्रेक... Ujjain Police Blame Local Influencers... Rape Rumour Sparks Turmoil at Lovely P...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નખત્રાણામાં ૧૦૦-બેડની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ₹૩૫ કરોડ ખર્ચે ખાતમુહૂર્ત
Health

નખત્રાણામાં ૧૦૦-બેડની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ₹૩૫ કરોડ ખર્ચે ખાતમુહૂર્ત

✍️ Reporter: Pravin Sanjot 🗓 08 Sep 2026, 01:12 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પશ્ચિમ કચ્છના નખત્રાણા માં ૧૦૦ બેડની નવી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત સમારંભ યોજાઈ, જે સ્થાનિક નાગરિકો માટે આરોગ્ય સેવાઓમાં સુધારો લાવશે.

પશ્ચિમ કચ્છના નખત્રાણા માં ૧૦૦ બેડની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત સમારંભ યોજાયો. આ હોસ્પિટલનું નિર્માણ કુલ ખર્ચ ₹૩૫ કરોડમાં પૂર્ણ થયું છે.

આ હોસ્પિટલનું નિર્માણ કચ્છના પશ્ચિમ ભાગના નાગરિકોને વધુ સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ વિકાસકાર્ય છે.

સમારંભમાં માનનીય સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારા સભ્ય પી એમ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી પ્રભાબેન રબારી, અધિકારીશ્રીઓ, પક્ષના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
📲Get App