🔥 TRENDING Nagar Nigam बीदर में 'प्राणवह भक्ति' पर संगोष्ठी:... सिविल लाइन निर्माण कार्य में बाधा, स्थ... જેતપુરની પ્રાચીન મહાલક્ષ્મી ગરબીમાં પર... Goa Express Collides with Railway Trol... Ujjain Administration Uses Bulldozer t...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધનસુરાના રમોસ ગામે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનું ઉદ્ઘાટન: ₹૫માં પૌષ્ટિક ભોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 16 Oct 2026, 03:05 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રમોસ ગામે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે, જ્યાં શ્રમિકોને માત્ર ₹૫માં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે..

અરવલ્લીના-:
ધનસુરા તાલુકાના રમોસ ખાતે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે એક સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે.આ કેન્દ્રનો શુભારંભ શ્રમિકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ગુજરાત સરકારની શ્રમિક કલ્યાણલક્ષી નીતિઓને અનુરૂપ આ પહેલ હેઠળ શ્રમિકોને માત્ર ₹૫માં પૌષ્ટિક અને સંપૂર્ણ ભોજન મળી રહેશે.આ યોજના ખરેખર પ્રશંસનીય છે અને શ્રમિકોના જીવનધોરણને સુધારવામાં મદદરૂપ થશે..

શ્રમિકો રાજ્યના વિકાસના સાચા પાયાના સ્તંભ છે. તેમના શ્રમનું સન્માન કરીને તેમને પોષણયુક્ત ભોજન અને આર્થિક રાહત પૂરી પાડતી આ યોજના શ્રમિકોના જીવનમાં સુખાકારી લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
📲Get App